આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ ઉત્તમ જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 21 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 55 આ રાશિના જાતકોનો દિવસ ઉત્તમ જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૨૧-૦૪-૨૦૨૪, રવિવાર
 • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ તેરસ
 • રાશિ :-   કન્યા  (પ, ઠ, ણ)
 • નક્ષત્ર :-    ઉત્તરફાલ્ગુની  (બપોરે ૦૫:૦૯ સુધી.)
 • યોગ :-     વ્યાઘાત       (સવારે ૦૩:૪૮ સુધી. એપ્રિલ-૨૨)
 • કરણ :-     કૌલવ                    (સવારે ૧૧:૫૭ સુધી. એપ્રિલ-૨૨)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • મેષ                                                 ü કન્યા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૩ એ.એમ                                  ü ૦૭.૦૨ પી.એમ.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
 • ૦૭:૫૭ પી.એમ.                    ü ૦૫:૦૯ એ.એમ.
 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૩ સુધી.      ü બપોરે ૦૫.૨૬ થી ૦૭.૦૨ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે મહાવીર જયંતિ છે.·        તેરસ ની સમાપ્તિ     :   સવારે ૦૧:૧૪ સુધી.  એપ્રિલ-૨૨·         

 • તારીખ :-        ૨૧-૦૪-૨૦૨૪, રવિવાર / ચૈત્ર સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૬ થી ૧૧:૦૨
અમૃત ૧૧:૦૨ થી ૧૨:૩૮
શુભ ૦૨:૧૪ થી ૦૩.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૨ થી ૦૮:૨૬
અમૃત ૦૮:૨૬ થી ૦૯:૫૦

 

 • મેષ (અ, લ , ઈ) :-
 • દિવસ યાદગાર બને.
 • દિનચર્યામાં ફેરફાર થાય.
 • નવા મિત્ર બને.
 • સામાજિક મેળાવડામા જઈ શકો.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર –૪

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • સમય શીખવાડી જાય.
 • ઝડપથી નાણાં કમાઈ શકો.
 • ઑફિસમાંથી વહેલા ઘરે આવો.
 • ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો.
 • શુભ કલર –ભૂરો
 • શુભ નંબર –૬

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • ધનનું આગમન રહ્યા કરે.
 • ઘરના કામથી થાકી જાવ.
 • પીપળે જળ ચઢાવવું.
 • રમૂજી સ્વભાવનો અનુભવ થાય.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર –૩

 

 • કર્ક (ડ, હ) :-
 • સમય એકલા પસાર કરો.
 • સખત મહેનત કરવાની જરૂર છે.
 • દિલની વાત સાંભળો.
 • ચહેરા પર નિરંતર સ્મિત રહેશે.
 • શુભ કલર – મરૂન
 • શુભ નંબર –૧

 

 • સિંહ (મ, ટ) :-
 • આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
 • મનને નિયંત્રણમાં રાખો.
 • લાલ વસ્તુ સાથે રાખવી.
 • નવું શીખવા મળે.
 • શુભ કલર –સફેદ
 • શુભ નંબર –૬

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • જીવનસાથી સાથે સમય પસાર થાય.
 • વડીલોની સલાહ લઈને કામ કરો.
 • મહત્વની ચીજોની ખરીદીથાય.
 • પ્રેમમાં નવો વળાંક આવે.
 • શુભ કલર –ગુલાબી
 • શુભ નંબર –૫

 

 • તુલા (ર, ત) :-
 • પત્ની તરફથી ફાયદો થાય
 • ખોટું બોલવાનું ટાળો.
 • ગાયને ઘાસ ચારો ખવડાવવો.
 • દિવસ ઉત્તમ જણાય.
 • શુભ કલર –ભૂરો
 • શુભ નંબર –૮

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • ભૂતકાળના રોકાણથી આવક વધે.
 • હિંમત હારવી નહીં.
 • નવા ગુરુ બનાવવાની ફરજ આવી.
 • ખોટી શંકા કરવી નહીં.
 • શુભ કલર –આસમાની
 • શુભ નંબર –૯

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • મિત્ર તરફથી પ્રશંસા થાય.
 • ઘરના માટે નવી વસ્તુ આવે.
 • મગજ પર બરફ રાખવો..
 • જટિલતા છોડવી.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર –૬

 

 • મકર (ખ, જ) :-
 • ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
 • બોલવામાં વિવેક રાખવો.
 • આગથી બચીને રહેવું.
 • મુશ્કેલીમાંથી બહાર આવો.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર –૫

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :
 • પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
 • દિવસ યાદગાર રહે.
 • નવી પ્રવૃત્તિ થાય.
 • ચંચળતા છોડવી.
 • શુભ કલર- પોપટી
 • શુભ નંબર- ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ):-
 • કેળાનું દાન કરવું.
 • બાકી કાર્ય ઉકેલાય.
 • આર્થિક સમસ્યાઓ રહે.
 • નવી શરૂઆત થાય.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જયંતિ પર આ ગ્રહોનો યોગ બનશે જે આ રાશિના જાતકોનું ભાગ્ય ખોલશે

આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે

આ પણ વાંચો:હાથની રેખાઓ પરના નિશાન સૂચવે છે શુભ અને અશુભ , જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર