વર્કઆઉટ બાદ ખુબજ તરસ લાગે છે. વર્કઆઉટ દરમ્યાન પેહલા અને પછી ખુદ ને હાઈડ્રેટ અને અેનરજેટીક રેહવું ખુબજ જરૂરી છે. વર્કઆઉટ કર્યા બાદ લોકો સોફ્ટ ડ્રિંક્સ પીવે છે. પરંતુ આ સોફ્ટ ડ્રિંક્સ માં સિન્થેટીક ઍડિટિવ્સ, રંગ અને જુદા જુદા ફલેવસૅ નો ઉપયોગ કરે છે જે નુકસાન કરે છે. તેથી તમે આ 4 સોફ્ટ ડ્રિંક્સ લઈ શકો છો જેથી તમને પુષ્કળ શક્તિ મળશે અને તમારી ચરબી પણ વધશે નહીં.
ઓરેન્જ જયૂસ: ઓરંજ જયૂસ માં વિટામિન સી, ઇ માં ભરપૂર વિટામિન્સ હોઈ છે. આનાથી તમને આખો દિવસ અનરજી મળશે અને ફેટ નહિ વધે. આ ડ્રિન્ક તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે.
બનાના અને વિટગ્રાસ્સ ડ્રિન્ક: વિટગ્રાસ્સ અને બનાના ડ્રિન્ક તમારી હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે કારણકે આનાથી તમારા શરીર ને ખુબજ એનર્જી મળે છે.
ગાજર રસ: ગાજર રસ તમારા વર્કઆઉટ પછી ગુમાવેલી એનેર્જી ને પછી મેળવવા માટે એક સારો માર્ગ છે.
ચોકલેટ શેક: એક ચોકલેટ શૈક પીવાથી ટેસ્ટી હોઈ છે અને વર્કઆઉટ પછી તમારો થાક ઉતરી જાય છે.