Not Set/ હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સે પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર લગાવી આગ, જુઓ તમે પણ…

હોલિવૂડ સુપરસ્ટાર મેગન ફોક્સના આઉટફિટે ઘણી ચર્ચા જગાવી છે. મેગન ફોક્સ આ ઇવેન્ટ દરમિયાન કેટવોક કર્યું હતું. પરંતુ તેના આઉટફિટે ઘી ચર્ચા જગાવી.

Trending Photo Gallery
મેગન ફોક્સે

ગ્લેમરસ જગતમાં પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટે સેલિબ્રિટીઓ ઘણીવાર તેમના લુક અને ડ્રેસ સાથે એક્સપેરિમેન્ટ કરતા રહે છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે. તાજેતરમાં, એમટીવી વીએમએ 2021 ઇવેન્ટ દરમિયાન, હોલિવૂડ સુપરસ્ટાર મેગન ફોક્સના આઉટફિટે ઘણી ચર્ચા જગાવી છે. મેગન ફોક્સે આ ઇવેન્ટ દરમિયાન કેટવોક કર્યું હતું. પરંતુ આ સમય દરમિયાન તેના આઉટફિટે ઘણા હેડલાઇન્સ બનાવી છે.

a 175 હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સે પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર લગાવી આગ, જુઓ તમે પણ...

આ પણ વાંચો :સીતાના રોલ માટે કરીના કપૂરે ભારે ભરખમ ફી વસૂલતા થઇ હતી ટ્રોલ, હવે અભિનેત્રીએ આપ્યો આ જવાબ

આપને જણાવી દઈએ કે હોલીવુડ અભિનેત્રી મેગન ફોક્સે આ ઈવેન્ટ દરમિયાન પારદર્શી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તેના ઇનર વિયર પણ સ્પષ્ટ દેખાય રહ્યા છે. મેગનનો આ ડ્રેસ જોવા માટે એકદમ અલગ અને અજીબ છે. આ ઇવેન્ટમાં મેગન ફોક્સ તેના બોયફ્રેન્ડ મશીન ગન કેલી સાથે જોવા મળી હતી. આ પારદર્શી ડ્રેસની અંદર, મેગને ન્યૂડ રંગની બ્રા અને ચમકતા ઇનર વિયર પહેર્યા હતા જેણે ઇવેન્ટ દરમિયાન દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ ડ્રેસમાં મેગન ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી.

a 173 હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સે પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર લગાવી આગ, જુઓ તમે પણ...

મેગન ફોક્સે પોતાની ન્યૂડ સી થ્રી ડ્રેસ સાથે પોતાના મેકઅપ બેસને ગ્લોસી રાખ્યો છે અને લિપ્સટિક એમણે ડ્રેસથી મેચિંગ ન્યૂડ લાઈટ બ્રાઉનિંગ ટોન વાળી લગાવી છે. હેર સ્ટાઇલની વાત કરીએ તો મેગને વાળ કર્લી કરી ઓપન રાખ્યા હતા.

a 174 હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સે પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર લગાવી આગ, જુઓ તમે પણ...

આ પણ વાંચો :અક્ષય કુમારની માતાના નિધન પર PM મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ કહ્યું આવું….

હકીકતમાં,  જણાવી દઈએ કે હોલીવુડ સુપરસ્ટાર મેગન અને કેલીની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મેગનના આ લુકની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેની ડ્રેસિંગ સ્ટાઇલ માટે તેને ટ્રોલ કરી રહ્યા છે.

a 176 હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સે પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર લગાવી આગ, જુઓ તમે પણ...

કેલી અને મેગન બંનેએ જ રેડ કાર્પેટ લુક્સના પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. ફેન્સને એમનો લુક ખુબ ઇન્ટરેસ્ટિંગ અને સિઝલિંગ લાગી રહ્યો છે. ફેન્સ ફાયર ઈમોજી સાથે એમના ફોટો પર પોતાના રીએકશન આપી રહ્યા છે.

a 177 હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સે પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર લગાવી આગ, જુઓ તમે પણ...

આ પણ વાંચો : મુનમુન દત્તા બાદ રાજ અનડકટે ઇન્સ્ટામાં પોસ્ટ કરી કહ્યું – આના લીધે મારા જીવન…

MTV વિડીયો મ્યુઝિક એવોર્ડ્સ 2021 રવિવાર 12 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કના બ્રુકલીનમાં બાર્કલેજ સેંટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. વિડીયો મ્યુઝિક એવોર્ડ સેરેમનીના સેલેબ્સ જબરદસ્ત લુક્સ અને સિઝલિંગ અવતાર જોઈએ મળ્યા હતા.

આ પણ વાંચો :જાણો કેમ, અકસ્માતમાં ઘાયલ થયેલા સાઈ ધરમ તેજ સામે નોંધાયો કેસ