અમદાવાદ/ બહેરામપુરામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, અનેક અરજીઓ કર્યા પછી પણ તંત્રના આંખ આડા કાન

બહેરામપુરા વોર્ડમાં અમારા વિસ્તાર સંતોષ નગર હનુમાનજી મંદિરની ચાલીમાં મંગળભાઈ કરિયાણાની દુકાન વાલી ઉભી ચાલીમાં સવારે અને સાંજે પીવાની પાણી 1 મહિનાથી પીવાના પાણીનું પ્રેસર ખુબજ ઓછું આવે છે.

Ahmedabad Gujarat
પીવાના પાણીનું

@અનિતા પરમાર

ઉનાળાની સખત ગરમી પડતાની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત શરૃ થઈ ગઈ છે.  અમદાવાદ આવેલ બહેરામપુરા વોર્ડમાં અમારા વિસ્તાર સંતોષ નગર હનુમાનજી મંદિરની ચાલીમાં મંગળભાઈ કરિયાણાની દુકાન વાલી ઉભી ચાલીમાં સવારે અને સાંજે પીવાની પાણી 1 મહિનાથી પીવાના પાણીનું પ્રેસર ખુબજ ઓછું આવે છે.

ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે, અમારા વિસ્તાર સંતોષ નગરમાં પીવાનું પાણી પોલ્યુશન વાળુ ગંદુ પીવાનું પાણી આવે છે.આવી પરિસ્થિતિમાં આ બહેરામપુરા વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓની અમારા વિસ્તાર સંતોષ નગરની આમ જનતાની સમસ્યાઓ અને તકલિફો પર ધ્યાન નથી આપતા.અમારા વિસ્તાર સંતોષ નગરના રહિશો તરફથી વારમ વાર ઓનલાઈન અરજીઓ આપતા છતાં પણ આ બહેરામપુરા વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓની અમારી અરજીઓ અને સમસ્યાઓ અને તકલીફો પર કાન બંધ કરીને બેઠા છે.

આ બહેરામપુરા વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓની અમારી આમ જનતા ની સાસ્યાઓ અભળતા નથી અને જયારે કોઈ રાજકિય પાર્ટીના નેતાઓનું સાભળવા માટે બેઠા છે. આ બહેરામપુરા વોર્ડના અઘિકારીઓ અને કર્મચારીનીને આમ જનતાના ટેક્ષમાંથી આમનું પગાર મળે છે. કોઈ રાજકીય પાર્ટીઓના નેતાઓના બેન્ક એકાઉન્ટમાંથી આમનું સેલરી પગાર મળે છે. આ અમારા વિસ્તાર સંતોષ નગરના રહીશો આ અમારી પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પુકારી રહ્યા છીએ.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ