Not Set/ હિમાચલ/ મનાલીમાં ઉંડા ખાડામાં ખાબકી ટ્રક, 2નાં મોત

હિમાચલ પ્રદેશના મનાલી જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડી હોવાના સમાચાર મળી રહ્યા  છે. આ અકસ્માત મનાલીના રહની નાલા પાસે બન્યો હતો. અહીં અચાનક એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો અને ટ્રક એક ઉંડા ખાડામાં પડી ગઈ. અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહને ઘટના સ્થળ પરથી નીકળવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કચરઘાણ થઇ ગયો […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 4 હિમાચલ/ મનાલીમાં ઉંડા ખાડામાં ખાબકી ટ્રક, 2નાં મોત

હિમાચલ પ્રદેશના મનાલી જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડી હોવાના સમાચાર મળી રહ્યા  છે. આ અકસ્માત મનાલીના રહની નાલા પાસે બન્યો હતો. અહીં અચાનક એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો અને ટ્રક એક ઉંડા ખાડામાં પડી ગઈ. અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહને ઘટના સ્થળ પરથી નીકળવામાં આવ્યા છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કચરઘાણ થઇ ગયો હતો. ઘટના સ્થળે વેરવિખેર વસ્તુઓ સૂચવે છે કે ટ્રકમાં એલ્યુમિનિયમ ટીન શેડ્સનો ભાર હતો. આ સિવાય ડ્રાઈવર કેબીન પાસે દિવાળીના કેટલાક ફટાકડા પણ મળી આવ્યાં છે.

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 3 હિમાચલ/ મનાલીમાં ઉંડા ખાડામાં ખાબકી ટ્રક, 2નાં મોત

મૃતકોમાં 24 વર્ષીય ટ્રક ડ્રાઈવરનો પણ સમાવેશ છે, જેનું નામ ટિકેશકુમાર પુત્ર ઉમા દત્ત તરીકે કહેવામાં આવી રહ્યો છે. આ મંડી જીલ્લો જૂંગી ગામનો છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બીજા વ્યક્તિનું નામ દિનેશ ભારદ્વાજ પુત્ર ભગતરામ ભારદ્વાજ છે, જેની ઉંમર 48 વર્ષ કહેવામાં આવી રહી છે. તેઓ મંડિ જિલ્લાના રહેવાસી પણ છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન