Not Set/ આ જુઓ, પ્રકૃતિએ કચરાની બોટલથી, દરિયા કિનારાને કઈ આવો સજાયો શૃંગાર

આવનારી ભાવી પેઢી માટે સૌથી મોટો પ્રશ્ન એ હશે કે કચરાનો નિકાલ! દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે તેમ તેમ કચરો પણ વધતો જાય છે. પરંતુ આ કચરાના ઉપયોગથી એક સુંદર દ્રશ્ય ઉભું થઇ શકે છે શું એવું કોઈએ વિચાર્યું છે ? કચરો એ દુર્ગંધવાળો કે પ્રદુષણ ફેલાવનારો હોય છે. પરંતુ કહેવાયને કે કુદરતની પણ […]

World
1485802962 glass beach આ જુઓ, પ્રકૃતિએ કચરાની બોટલથી, દરિયા કિનારાને કઈ આવો સજાયો શૃંગાર

આવનારી ભાવી પેઢી માટે સૌથી મોટો પ્રશ્ન એ હશે કે કચરાનો નિકાલ! દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે તેમ તેમ કચરો પણ વધતો જાય છે. પરંતુ આ કચરાના ઉપયોગથી એક સુંદર દ્રશ્ય ઉભું થઇ શકે છે શું એવું કોઈએ વિચાર્યું છે ?

download 23 આ જુઓ, પ્રકૃતિએ કચરાની બોટલથી, દરિયા કિનારાને કઈ આવો સજાયો શૃંગાર

કચરો એ દુર્ગંધવાળો કે પ્રદુષણ ફેલાવનારો હોય છે. પરંતુ કહેવાયને કે કુદરતની પણ એક પોતાની ખુબસુરતી હોય છે. ભલે આપણે તેને ગમે તેટલું ખરાબ કરીએ પણ આગવી રીતે તે પોતાની ખુબસુરતી જાળવી રાખે છે.

images 8 આ જુઓ, પ્રકૃતિએ કચરાની બોટલથી, દરિયા કિનારાને કઈ આવો સજાયો શૃંગાર

આવું જ એક ઉદાહરણ છે રશિયાનો ઉસ્સૂરી સમુદ્ર.અહી લોકો કાચ અને પ્લાસ્ટીકની બોટલનો કચરો ફેંકે છે.પણ સમુદ્રએ તેને ખુબ જ સુંદરતા સાથે પોતાના કિનારે ગોઠવી દીધો  છે.આ સમુદ્રને ‘વોડકાની કાચની બોટલનો સમુદ્ર’ તો ક્યારેક ‘પેબલ બીચ’ એટલે કે ‘કાંકરાનો સમુદ્ર’ પણ કહે  છે.

images 9 આ જુઓ, પ્રકૃતિએ કચરાની બોટલથી, દરિયા કિનારાને કઈ આવો સજાયો શૃંગાર

તસ્વીર જોતા જાણે એવું લાગે કે જાણે આ રંગીન પથ્થરનો દ્વીપ હોય! આ સમુદ્રને જોઇને કોઈ ન કહી શકે કે આ કચરો છે.