Not Set/ અંતરીક્ષમાં ૧૯૭ દિવસ રોકાણ કર્યા બાદ ધરતી પર પરત આવ્યા આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓ

આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાં છ મહિનાથી પણ વધારે સમય વિતાવ્યા બાદ ત્રણ અંતરીક્ષ યાત્રી ગુરુવારે ધરતી પર પરત આવ્યા છે. આ અંતરીક્ષ યાત્રીઓમાં નાસાના સેરેના ઓનન, રશિયાના સર્ગેઈ રોકોયેવ અને જર્મનીના એલેકઝાન્ડર ગર્સ્ત શામેલ છે. Out for a magnificent walk, yesterday. (Photo ⁦@Astro_Alex⁩ ⁦@esa⁩) pic.twitter.com/OygoF9Byj0— Chris Hadfield (@Cmdr_Hadfield) December 13, 2018 આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓ રશિયાના […]

Top Stories World Trending
lm 1 અંતરીક્ષમાં ૧૯૭ દિવસ રોકાણ કર્યા બાદ ધરતી પર પરત આવ્યા આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓ

આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાં છ મહિનાથી પણ વધારે સમય વિતાવ્યા બાદ ત્રણ અંતરીક્ષ યાત્રી ગુરુવારે ધરતી પર પરત આવ્યા છે.

kazakhstan space station અંતરીક્ષમાં ૧૯૭ દિવસ રોકાણ કર્યા બાદ ધરતી પર પરત આવ્યા આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓ

આ અંતરીક્ષ યાત્રીઓમાં નાસાના સેરેના ઓનન, રશિયાના સર્ગેઈ રોકોયેવ અને જર્મનીના એલેકઝાન્ડર ગર્સ્ત શામેલ છે.

આ ત્રણ અંતરીક્ષ યાત્રીઓ રશિયાના સોયુજ ઉપગ્રહમાં આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે ૫ વાગીને ૨ મિનિટે કઝાકિસ્તાનમાં ઉતર્યા હતા.

આ અંતરીક્ષ યાત્રીઓએ રેડિયો પર તેમની આ યાત્રા વિશે કીધું તેઓ ઘણું સારું મહેસુસ કરી રહ્યા છે. બે અંતરીક્ષ યાત્રી સેરેના અને સર્ગેઈનું આ પ્રથમ મિશન હતું જયારે ગર્સ્તનું આ બીજું મિશન હતું.

યાનમાંથી બહાર આવીને ગર્સ્તે કહ્યું હતું કે ઉડાન ભરીને હું ઘરે જઈ અને ક્રિસમસ દરમ્યાન મારા પરિવારને મળવાની રાહ જોઈ રહ્યો છુ.પરંતુ હજુ અમારું આ મિશન પૂરું નથી થયું.