Not Set/ International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

પદ્માસન એટલે કમળ નું આસન. આ એક એવું આસન છે. જેમાં શરીરને કમળની બેઠકમાં બેસવાનું હોય છે. આ આસન કેવળ ધ્યાનમાં બેસવાની એકમાત્ર રીત છે. પરંતુ આ આસન થી શરીરને ઘણા હેલ્થ બેનેફિટ્સ પણ છે. પદ્માસન કરવા માટે ની રીત સીધા બેસી જાઓ. જમણા પગ ને વાળીને ડાબા પગના થાઈ પર રાખો. ત્યાર બાદ જમણા […]

Health & Fitness Lifestyle
padmasana1 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

પદ્માસન એટલે કમળ નું આસન. આ એક એવું આસન છે. જેમાં શરીરને કમળની બેઠકમાં બેસવાનું હોય છે. આ આસન કેવળ ધ્યાનમાં બેસવાની એકમાત્ર રીત છે. પરંતુ આ આસન થી શરીરને ઘણા હેલ્થ બેનેફિટ્સ પણ છે.

padmasana2 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

પદ્માસન કરવા માટે ની રીત

સીધા બેસી જાઓ. જમણા પગ ને વાળીને ડાબા પગના થાઈ પર રાખો. ત્યાર બાદ જમણા પગ ને ડાબા પગ ના થાઈ પર રાખો. ત્યાર બાદ બંને હાથને થાઈ પર રાખો અને આંખ બંધ કરીને ધ્યાન માં બેસો. 10 મિનિટ સુધી આ જ પોઝિશન માં બેસો.

padmasana3 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

આ આસન કરવાથી BP કંટ્રોલ માં રહે છે.

padmasana4 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

ગર્દન અને સ્પાઇનના હાડકા મજબૂત બને છે.

padmasana5 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

મગજ શાંત રહે છે અને કોન્સન્ટ્રેશન પાવર વધે છે.

padmasana6 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

પેટની ચરબી ઓછી થાય છે.

padmasana7 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

સ્ટ્રેસ અને ટેન્શન ઓછું થાય છે.

padmasana8 International Yoga Day: પદ્માસન થી દૂર થશે હાઈ BP અને બીજા અન્ય 5 પ્રોબ્લેમ

પદ્માસન આવા લોકોએ ના કરવું જોઈએ

  • જે લોકોને ગોઠણમાં દુખાવો હોય.
  • જે લોકોના પગમાં સોજો હોય.
  • જે લોકોને બેક પૈન નો પ્રોબ્લેમ હોય.