Not Set/ જુઓ, કિર્તીદાન ગઢવીના ૧૩ વર્ષીય દીકરા ક્રિષ્નનો આ વિડીયો યુ ટ્યુબમાં મચાવી રહ્યો છે ધૂમ

અમદાવાદ   પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીના 13 વર્ષના પુત્ર ક્રિષ્નએ લોકસંગીતમાં શ્રી ગણેશ  કરી લીધા છે. હાલ કીર્તિદાન ગઢવીના પુત્રએ  જયદેવ જયદેવ જય મંગલ મુર્તી સોંગ યુટ્યુબમા ધૂમ મચાવી રહ્યું છે. તમને ક્નાવી દઈએ કે માત્ર એક જ દિવસમાં આ સોંગ 3 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. https://youtu.be/3XcUrLORG7U સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો પુત્ર હાલ ધોરણ […]

Gujarat Trending
gadhvi જુઓ, કિર્તીદાન ગઢવીના ૧૩ વર્ષીય દીકરા ક્રિષ્નનો આ વિડીયો યુ ટ્યુબમાં મચાવી રહ્યો છે ધૂમ

અમદાવાદ  

પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીના 13 વર્ષના પુત્ર ક્રિષ્નએ લોકસંગીતમાં શ્રી ગણેશ  કરી લીધા છે. હાલ કીર્તિદાન ગઢવીના પુત્રએ  જયદેવ જયદેવ જય મંગલ મુર્તી સોંગ યુટ્યુબમા ધૂમ મચાવી રહ્યું છે. તમને ક્નાવી દઈએ કે માત્ર એક જ દિવસમાં આ સોંગ 3 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

https://youtu.be/3XcUrLORG7U

સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો પુત્ર હાલ ધોરણ ૭માં અભ્યાસ કરે છે.  ક્રિષ્ન ગઢવીને અત્યારથી જ લોકસંગીતમા રસ છે . જુનિયર ગઢવીએ ગણેશ ચતુર્થીના દિવસે જ ગીત ગાવાની ઇચ્છા દર્શાવી હતી અને તેના પિતાએ હા પડી હતી. કિર્તીદાન ગઢવીની જેમ તેમના દીકરાને પણ લોકસંગીતમાં રસ છે.

હાલ ક્રિષ્ન ગઢવીનો આ વિડીયો યુ ટ્યુબ ગણેશચતુર્થીના ઉત્સવ પર ધૂમ મચાવી રહ્યો છે.