Not Set/ આર્મી ચીફ બીપન રાવત પર કેમ ભડક્યા જમ્મુ કાશ્મીરના શિક્ષણ મંત્રી

આર્મી ચીફ બીપીન રાવતે કહ્યું હતું કે, જમ્મુ-કશ્મીરમાં ભારતની સાથો સાથ જમ્મુ-કશ્મીરનો નકશો અલગથી ભણવામાં આવે છે જે વિધાર્થીઓમાં કટ્ટરવાદ અને અલગતાવાદી તરફ પ્રોતસાહિત કરે છે. The army chief is a respected officer. I don't think he is an educationist that he will give sermons on education. This being a subject on state list, we […]

India
jammu kashmir minister 13 1515842639 આર્મી ચીફ બીપન રાવત પર કેમ ભડક્યા જમ્મુ કાશ્મીરના શિક્ષણ મંત્રી

આર્મી ચીફ બીપીન રાવતે કહ્યું હતું કે, જમ્મુ-કશ્મીરમાં ભારતની સાથો સાથ જમ્મુ-કશ્મીરનો નકશો અલગથી ભણવામાં આવે છે જે વિધાર્થીઓમાં કટ્ટરવાદ અને અલગતાવાદી તરફ પ્રોતસાહિત કરે છે.

જમ્મુ-કાશ્મીરના શિક્ષણ પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી અલ્તાફ બુખારીએ સરકારની તરફથી કહ્યું છે કે, સેના પ્રમુખ એક સમ્માનિત અધિકારી ચોક્કસ છે પરંતુ તેઓ કોઈ શૈક્ષણિક સંસ્થા નથી કે તેઓ અમારી શિક્ષણ વ્યવસ્થા પર ઉપદેશ આપે. બુખારીએ કહ્યું કે રાજ્યનો વિષય છે અને અમે જાણીએ છીએ કે વ્યવસ્થાને કેવી રીતે ચલાવાની છે. જમ્મુ-કાશ્મીરના બે ઝંડા છે કાશ્મીર ભારત બનેનું સંવિધાન છે. અને દેરક સ્કુલ પાસે બે નકશા એટલા માટે છે કે તેમને તે વિશે ભણવું જરૂરી છે.