Lok Sabha Elections 2024/ બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ત્રીજી યાદી કરી જાહેર, અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે, જાણો વિગત

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

Top Stories India
YouTube Thumbnail 2024 03 21T183504.637 બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ત્રીજી યાદી કરી જાહેર, અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડશે, જાણો વિગત

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ત્રીજી યાદીમાં 9 નવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ભગવા પાર્ટીએ પ્રથમ અને બીજી યાદીમાં 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પાર્ટી દ્વારા ગુરુવારે ત્રીજી યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં કોઈમ્બતુરથી તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ, ચેન્નાઈ દક્ષિણથી તમિલિસાઈ સૌંદરરાજન અને એલ. મુરુગન નીલગિરિસથી ચૂંટણી લડશે.

ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણી 2024 માટે તમિલનાડુ રાજ્યની 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં રાજ્ય ભાજપ પ્રમુખ કે અન્નામલાઈનું નામ પણ સામેલ છે. પાર્ટીએ પૂર્વ આઈપીએસ અન્નામલાઈને કોઈમ્બતુરથી મેદાનમાં ઉતાર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજયા, CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો:પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગી

આ પણ વાંચો:પાડોશીઓ બારી ખોલીને સંભોગ કરે છે, તેઓને ના પાડવા છતા સાંભળતા નથી, મહિલાએ પોલીસમાં કરી ફરિયાદ