Not Set/ ઓનલાઈન એડ જોઇને આ માણસ 1.6 કરોડમાં નીકળ્યો કીડની વેચવા, પછી થયું આવું

બેંગ્લોરનાં એમબી સોમશેખર એક ઓનલાઈન એડ જોઇને પોતાની કીડની વેચવા નીકળ્યા હતા. આ એડ બેંગ્લોરના ફેમસ હોસ્પીટલના એક ફેમસ ડોક્ટર દ્વારા મુકાયેલી હતી. સોમશેખરે જણાવ્યું હતું કે એણે વોટ્સએપ પર આ અંગે ચેટ પણ કરી હતી જે નંબર આ એડ પર લખેલા હતા. જ્યાં એને કીડની માટે 1.6 કરોડ રૂપિયા આપવાની વાત થઇ હતી. પરંતુ […]

Top Stories Trending
5 1 ઓનલાઈન એડ જોઇને આ માણસ 1.6 કરોડમાં નીકળ્યો કીડની વેચવા, પછી થયું આવું

બેંગ્લોરનાં એમબી સોમશેખર એક ઓનલાઈન એડ જોઇને પોતાની કીડની વેચવા નીકળ્યા હતા. આ એડ બેંગ્લોરના ફેમસ હોસ્પીટલના એક ફેમસ ડોક્ટર દ્વારા મુકાયેલી હતી. સોમશેખરે જણાવ્યું હતું કે એણે વોટ્સએપ પર આ અંગે ચેટ પણ કરી હતી જે નંબર આ એડ પર લખેલા હતા.

જ્યાં એને કીડની માટે 1.6 કરોડ રૂપિયા આપવાની વાત થઇ હતી. પરંતુ જયારે સોમશેખર હોસ્પિટલ ગયાં ત્યારે ત્યાનો સ્ટાફ એકદમ શોક થઇ ગયો હતો. તેઓએ આ વાતને નકારી દીધી હતી. જે ડોકટરના નામ પર આ વાત થઇ હતી એ ડોકટરે જણાવ્યું કે સોમશેખરે જેની સાથે વાત કરી છે એ મારો નંબર છે જ નહી અને એમણે સાયબર પોલીસને કમ્પ્લેન કરી.

સોમશેખર એક સ્ટેનોગ્રાફર છે અને તેઓ પૈસાની ખેચમાં હતા અને આ એડ જોઇને તેઓ ફસાય ગયાં પરંતુ આ બધું ફ્રોડ હતું અને કોઈ બીજી વ્યક્તિ ડોક્ટરનાં નામથી વાત કરી રહી હતી અને આ માણસને ઉલ્લુ બનાવ્યો.