આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો ભાગ્ય કામમાં સાથ આપે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 19 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 18T122923.186 આ રાશિના જાતકોનો ભાગ્ય કામમાં સાથ આપે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૯-૦૩-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ દશમ
  • રાશી :-   મિથુન (ક, છ,ઘ)
  • નક્ષત્ર :-   પુનર્વસુ                    (રાત્રે ૦૮:૧૧ સુધી.)
  • યોગ :-    શોભન                   (બપોરે ૦૪:૩૫ સુધી.)
  • કરણ :-    તૈતીલ           (સવારે ૧૧:૩૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü મિથુન (બપોરે ૦૧:૩૭ કલાક સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૪૫ એ.એમ                                  ü ૦૬.૪૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧.૫૦ પી.એમ.                    ü ૦૩:૫૨ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૩ થી બપોરે ૦૧:૧૧ સુધી.      ü બપોરે ૦૩.૪૮ થી ૦૫.૧૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø લાલ વસ્ત્રનું દાન કરવું, ગરીબોને ભોજન કરાવવું.·        દશમ ની સમાપ્તિ       સવારે ૧૨:૨૧ સુધી. માર્ચ-૨૦·         

  • તારીખ :-        ૧૯-૦૩-૨૦૨૪, મંગળવાર / ફાગણ સુદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૬ થી ૧૨:૪૭
અમૃત ૧૨:૪૭ થી ૦૨:૧૮
શુભ ૦૩:૪૮ થી ૦૫:૧૯
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૯ થી ૦૯:૪૮
શુભ ૧૧:૧૭ થી ૧૨:૪૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ ઉદાર સ્વભાવનો લાભ લઇ શકે.
  • મૂડ બદલાયા કરે.
  • વેપારમાં ફાયદો થાય.
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસા વિચારીને વાપરવા.
  • ભગવાનની ભક્તિ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • સફેદ રૂમાલ જોડે રાખવો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • આકસ્મિક મોટું કામ આવે.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • ભાગ્ય કામમાં સાથ આપે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • મનને શાંતિ મળે.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • પીપળે હળદર મૂકવી.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • મોબાઈલનો ઉપયોગ વધારે થાય.
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • નવી ભવિષ્યની યોજના બને.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઘરેથી લીંબુ પાણી પીને નીકળવું.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • શારીરિક પરિશ્રમ રહે.
  • જે થાય છે તે તમારા માટે સારું છે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ખોટી શંકા ન કરવી.
  • લગ્નજીવન સંભાળવું.
  • જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
  • દાન પુણ્ય કરવા.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન કમાવવાની તક બમણી થાય.
  • અત્તર લગાવીને બહાર જવું.
  • સ્વાર્થી બની શકો.
  • સમયસર કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતા કોઈ સમાચાર મળે.
  • ઠંડુ ખાવું નહિ.
  • પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
  • સકારાત્મક વિચારો આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • શરીરમાં દુખાવાની સમસ્યા રહે.
  • ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • લોકોની વાતમાં ન આવવું.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વાત સમજવામાં સમય જાય.
  • વાધારે પ્રમાણમાં પાણી પીવું.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • વિચારીને નિર્ણય લેવા.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • કાર્યમાં વિઘ્ન આવે.
  • આંખોં ધ્યાન રાખવું.
  • લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહોળીમાં 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ, કઈ 5 રાશિઓનું નસીબ ચમકશે

આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું