Moon eclipse/ હોળીમાં 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ, કઈ 5 રાશિઓનું નસીબ ચમકશે

ફાગણ સુદ પૂનમ પર આ વર્ષે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થવાનું છે. એટલે કે 24 માર્ચે હોળી અને ધૂળેટી 26 માર્ચે ઉજવવામાં આવશે. જોકે, મહત્વની વાત એ છે કે ચંદ્રગ્રહણ……….

Dharma & Bhakti Religious Rashifal
Beginners guide to 2024 03 17T142358.686 હોળીમાં 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ, કઈ 5 રાશિઓનું નસીબ ચમકશે

Holi Festival: ફાગણ સુદ પૂનમ પર આ વર્ષે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થવાનું છે. એટલે કે 24 માર્ચે હોળી અને ધૂળેટી 26 માર્ચે ઉજવવામાં આવશે. જોકે, મહત્વની વાત એ છે કે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. હોળીનું દહણનો સમય રાત્રે 10:28 ભદ્રા નક્ષત્ર પૂરૂ થવાનું હોઈ પછી હોળી શરૂ થશે. 25 માર્ચે સવારના સાડા અગિયાર સુધી પૂનમ છે. તેથી 25 માર્ચે ધૂળેટી રમી શકાશે નહીં. તે દિવસે ગ્રહણનો પડછાયો હોવાનું મનાય છે. ચંદ્રગ્રહણ સાડા ચાર કલાક ચાલશે. જાણો કઈ રશિને ચંદ્રગ્રહણથી લાભ થશે…

મેષ રાશિ– આ જાતકો માટે ચંદ્રગહણ શુભ સાબિત થઈ શકે છે. નોકરી કે વેપારમાં પ્રયત્નોથી સફળતા મળવાની સંભાવના છે. જીવનસાથી સાથે સંબંધો સુધરી શકે છે.

વૃષભ રાશિ– આ જાતકો માટે ધન લાભ થવાના સંયોગો બની શકે છે. વેપારમાં સાવચેતીથી કામ લેવું. નોકરીમાં વૃદ્ધિ થાય.

સિંહ રાશિ– આ જાતકોને સુખ પ્રાપ્ત થાય. આ ગ્રહણ શુભ નીવડે. પોતાના વ્યવહારનું ધ્યાન રાખવું. મિશ્ર પરિણામ મળી શકે છે. દાન કરવું.

ધન રાશિ– જાતકોને કાર્યોમાં સફળતા મળે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળે. મહેનત વધુ કરવી પડે.

મકર રાશિ– ધન લાભના યોગ બને. વાહન ખરીદી શકો છો.  નોકરીમાં ફાયદો થાય. સંબંધોમાં થોડી સાવચેતી રાખવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું