Holi Festival: હોળીના દિવસે આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. એટલે કે 24 માર્ચે હોળી અને ધૂળેટી 26 માર્ચે ઉજવવામાં આવશે. જોકે, મહત્વની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ પ્રકારની ખગોળીય ઘટનાથી જાણો કઈ રાશિના જીવન પર કેવી અસર પડશે. વિશ્વના સ્પેન, અમેરિકા, જાપાન, રશિયાના અમુક ભાગોમાં, ઈટાલી, પોર્ટુગીઝમાં દેખાશે.
મેષ રાશિ– આ જાતકો માટે ચંદ્રગહણ મિશ્રિત પરિણામ આપશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
વૃષભ રાશિ– આ જાતકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મહાદેવનું નામ જપવું.
મિથુન રાશિ– આ ગ્રહણ શુભ સંયોગ લઈને આવશે. અટકેલા કામ પૂર્ણ થશે. વિષ્ણુ સહસ્ત્ર નામ લેવું.
કર્ક રાશિ– આ રાશિના જાતકોએ તબિયતની કાળજી રાખવી. માનસિક તાણથી બચવું. શિવ નામ જપવા.
સિંહ રાશિ– આ જાતકોને સુખ પ્રાપ્ત થાય. આ ગ્રહણ મધ્યન રહે. પોતાના વ્યવહારનું ધ્યાન રાખવું. લાભ પ્રાપ્ત થાય. નવી તકો મળે.
કન્યા રાશિ– આ રાશિના જાતકોને મિશ્ર પરિણામ મળે. વેપારમાં ચિંતા જણાય.
તુલા રાશિ– આ ગ્રહણ ઠીક રહેશે. ભૌતિક સુવિધાનો અભાવ રહે. ઘર પરિવારનું ધ્યાન રાખવું, તબિયત સાચવવી.
વૃશ્ચિક રાશિ– આ લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે. ગુસ્સો ન કરવો. જૂઠ ના બોલવ, વાહન ચલાવતા સાવચેત રહેવું. મા દુર્ગાની આરાધના કરવી.
ધન રાશિ– જાતકોને કાર્યોમાં સફળતા મળે. મહેનત વધુ કરવી પડે. વેપાર, નોકરીમાં ધ્યાન રાખવું, મહાદેવનું નામ લેવું.
મકર રાશિ– આ ગ્રહણ શુભ રહે. સારા સમાચાર મળે. માનસિક તણાવથી દૂર રહેવું. કપટથી દૂર રહેવું.
કુંભ રાશિ– મિશ્રિત પરિણામ મળે. જૂઠ ન બોલવું. હરિનું નામ લેવું.
મીન રાશિ– મિશ્રિત પરિણામ મળે. ઘરમાં કલેષ થઈ શકે. ગુસ્સો કરવાથી બચવું. મહાદેવનું નામ લેતા રહેવું.
આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી
આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ
આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત