આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને પીળી વસ્તુ રાખવાથી થશે ફાયદો, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

29 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૦-૧૧-૨૦૨૩, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /કારતક વદ ત્રીજ
  • રાશી :-     મિથુન       (ક,છ,ઘ)
  • નક્ષત્ર :-   આદ્રા            (બપોરે ૦૩:૦૧ સુધી.)
  • યોગ :-    શુભ             (રાત્રે ૦૮:૧૫ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ             (બપોરે ૦૨:૨૩ સુધી,)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                               ü  મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૭ કલાકે                            ü સાંજે ૦૫.૫૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૮:૨૮ પી,એમ.                                   ü ૧૦:૩૭ એ.એમ. ડીસેમ્બર-૦૧

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૬ થી બપોર ૧૨:૪૯ સુધી.       ü બપોર ૦૧.૪૮ થી ૦૩.૦૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • કેળાનું દાન કરવું.
  • ત્રીજની સમાપ્તિ   :         બપોરે ૦૨:૨૫ સુધી.

  • તારીખ :-        ૩૦-૧૧-૨૦૨૩, ગુરુવાર / કારતક  વદ ત્રીજ ના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૭ થી ૦૮:૨૮
લાભ ૧૨:૨૮ થી ૦૧:૪૮
અમૃત ૦૧:૪૮ થી ૦૩.૦૮
શુભ ૦૪:૨૯ થી ૦૫:૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૦ થી ૦૭:૨૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • વ્યસન છોડવું
  • લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
  • નવી વસ્તુ આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વાત સમજાય નહિ.
  • મિત્રતા પ્રેમમાં પરિણામે.
  • પ્રેમમાં સફળતા મળે.
  • મોટા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનની વાતો બહાર આવે.
  • આનંદમય દિવસ જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • મન હળવું થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • જ્ઞાનમાં વધારો થાય.
  • સંતોષકારક દિવસ રહે.
  • પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

 

  • સિંહ (મ , ટ) :-
  • તક બમણી થાય.
  • ઘરમાં ગરમાવો રહે.
  • સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
  • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ખોટી શંકા ન કરવી.
  • જૂની વાતો યાદ આવે.
  • મતભેદ ન કરવો.
  • કાર્યમાં મુશ્કેલીઓ આવે..
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

  • તુલા (ર , ત) :-
  • કોઈ નવી વસ્તુ આવે.
  • તુલસીક્યારે દીવો કરવો.
  • વસ્તું ભૂલાય નહિ તેનું ધ્યાન રાખવું
  • જે થાય છે તે તમારા માટે સારું છે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • આર્થિક લાભ થાય.
  • નવી માગણીઓ થાય.
  • નવી યોજના બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઉર્જાનું સ્તર વધે..
  • ધન બચાવી શકો.
  • કમાવવાની નવી તક મળે.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • પ્રશંસા થાય.
  • વેપારમાં માં ફાયદો થાય.
  • ભૂલ શોધવાનું ટાળો.
  • ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • રોકાણથી મોટો લાભ થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • પ્રેમમાં જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • શાંતિમય દિવસ જાય.
  • મૂડ બદલાયા કરે.
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • મોબાઈલનું વપરાશ વધે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩