આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં બરકત થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 4 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 07 02T143545.573 આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં બરકત થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-૦૭-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ ચૌદસ
  • રાશી :-    વૃષભ         (બ, વ, ઉ )
  • નક્ષત્ર :-   મૃગશીર્ષ         (સવારે ૦૩:૫૪ સુધી. જુલાઈ-૦૫)
  • યોગ :-    ગંડ              (સવારે ૦૭:૦૦ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ             (બપોરે ૦૫:૨૯ સુધી )
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü વૃષભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૮ કલાકે                            ü સાંજે ૦૭.૨૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૪:૫૯ એ.એમ.                                 ü૦૬:૧૮ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૧૦ સુધી.       ü બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

  ચૌદસની   સમાપ્તિ  :        સવારે ૦૪:૫૭ સુધી. જુલાઈ-૦૫

તારીખ   :-    ૦૪-૦૭-૨૦૨૪, ગુરુવાર /  જેઠ વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૮ થી ૦૭:૪૦
લાભ ૧૨:૪૩ થી ૦૨:૨૫
અમૃત ૦૨:૨૫ થી ૦૪.૦૬
શુભ ૦૫:૪૭ થી ૦૭:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૯ થી ૦૮:૪૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • નિરાશાવાદી ન બનતા.
  • લોકોની અપેક્ષા ન રાખવી.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
  • માથાનો દુખાવો રહે.
  • લગ્નજીવનમાં નવો વળાંક આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આળસમાં દિવસ જાય.
  • ચિંતા ખોટી ન કરવી .
  • સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
  • માતા – પિતાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • રોકાણમાં ફાયદો જણાય.
  • શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • સંતોષ રાખવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • બાળકનું ધ્યાન રાખવું.
  • નવા ખર્ચ થાય.
  • ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ઘરમાં લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
  • નવી તક મળે.
  • સારી વાત આવી શકે છે.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • વખાણ થાય.
  • આર્થિક ધનલાભ થાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • સફળતા મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • મગજ પર કાબૂ રાખવો.
  • ધાર્મિક કાર્ય થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલાં નાણા પાછા આવે.
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થમાં સંભાળવું.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • નવી આશા જાગે .
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • આનંદમય દિવસ જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • ધન લાભ થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • માનસિક શાંતિ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • જમીન મકાનના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય,
  • નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:

આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે

આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો