Not Set/  ચૂંટણીમાં જમાઈની જીત થતા સાસુ ખભે બેસાડી નાચ્યા, જુઓ આ વીડિયો

સાસુ પોતાના જમાઈને ખભા પર બેસાડીને નાચ્યા હતા, જેનો વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે, એક તબક્કે આ વીડીયો જોઇને તમે પણ અચરજમાં…

Gujarat Others
સાસુ

હાલમાં રાજ્યભરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે, જેને લઈને લોકો પણ અચરજમાં પડી ગયા હતા. એક બાજુ જ્યાં મુંબઈથી એક મોડલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેઓનો પરાજય થયો હતો તો બીજી બાજુ એક વ્યક્તિને બહારના વ્યક્તિઓના વોટ ન મળ્યા હતા, પરંતુ સાથે સાથે તેઓના પરિવારજનોના વોટ પણ ન મળ્યા હતા.

આ પણ વાંચો :એક બળદને 2 સિંહોએ ઘેરી લીધો, પરંતુ પછી જે થયું તે જોઈને તમે પણ ચોંકી જશો

આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં “સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર”ની ગુજરાતી કહેવતને સાચી પાડી છે, જેમાં એક સાસુએ પોતાના જમાઈ ચૂંટણી જીતતા તેઓ ખભે બેસાડીને નાચ્યા હતા.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા જાહેર થતા સાસુ પોતાના જમાઈને ખભા પર બેસાડીને નાચ્યા હતા, જેનો વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે, એક તબક્કે આ વીડીયો જોઇને તમે પણ અચરજમાં પડી શકો છો, પરંતુ આ સાચો વિડીયો છે, જેને લઈને ચર્ચાઓ પણ ખુબ થઇ રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઓમિક્રોનનો કહેર, રાજ્યમાં વધી શકે છે આ નિયંત્રણો

આ પણ વાંચો :ગીર ગૌ જતન સંસ્થાના પરણિત મેનેજરે પરણિત મહિલા કર્મચારી પર દુષ્કર્મ ગુજાર્યું

આ પણ વાંચો :કોરોનાના લીધે 20 મહિનાથી બપોરની સુરેન્દ્રનગર ટ્રેન બંધ હાલતમાં જોવા મળી રહી છે

આ પણ વાંચો :લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ દર્શન હોટલ માં ખાનગી ટ્રાવેલ્સ મા બેસેલ યુવક ચોરી નો ભોગ