Not Set/ PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે

નવી દિલ્હી, પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી નીરવ મોદી વિરુધ ભારતની તપાસ એજન્સીઓ દ્વારા શિકંજો કસવામાં આવી રહ્યો છે. ED દ્વારા હવે નીરવ મોદીના વિદેશની બેંકોમાં જમા કરાયેલી કુલ ૬૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ અત્યારસુધીમાં નીરવ મોદીની કુલ ૪૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ છે. જુઓ, આ સંપત્તિમાં શું છે […]

Top Stories World Trending
Nirav 1 PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે

નવી દિલ્હી,

પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી નીરવ મોદી વિરુધ ભારતની તપાસ એજન્સીઓ દ્વારા શિકંજો કસવામાં આવી રહ્યો છે.

693155 668998 nirav modi 1 PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
national-photos-nirav-modi-property-attached-property-ed-pnb-scam

ED દ્વારા હવે નીરવ મોદીના વિદેશની બેંકોમાં જમા કરાયેલી કુલ ૬૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ અત્યારસુધીમાં નીરવ મોદીની કુલ ૪૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ છે.

જુઓ, આ સંપત્તિમાં શું છે શામેલ ?

ન્યૂયોર્કમાં જપ્ત કરવામાં આવેલા ૨ ફ્લેટ, જેની કિંમત અંદાજે ૨૧૬ કરોડ રૂપિયા છે.

66037801 PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
national-photos-nirav-modi-property-attached-property-ed-pnb-scam

હોંગકોંગમાંથી ૨૨.૬૯ કરોડની કિંમતના હીરાના દાગીના કરાયા જપ્ત

DoZceqIUYAA NG6 PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
national-photos-nirav-modi-property-attached-property-ed-pnb-scam

લંડનમાં અંદાજે ૫૬ કરોડ રૂપિયાની કિંમતની પ્રોપર્ટી તેમજ એક ફ્લેટ પણ જપ્ત કર્યો છે.

DoZcesDU8AIg14H PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
national-photos-nirav-modi-property-attached-property-ed-pnb-scam

દક્ષિણી મુંબઈમાં ૧૯.૫ કરોડરૂપિયાનું એક મકાન પણ ED દ્વારા જપ્ત કરાયું છે.

66037803 PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
national-photos-nirav-modi-property-attached-property-ed-pnb-scam

સિંગાપુરમાં ૪૪ કરોડ રૂપિયાની કિંમતનું બેંક એકાઉન્ટ પણ સીલ કર્યું છે

66037805 PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
national-photos-nirav-modi-property-attached-property-ed-pnb-scam

લંડનમાં અંદાજે ૫૬ કરોડ રૂપિયાની કિંમતની પ્રોપર્ટી તેમજ એક ફ્લેટ પણ જપ્ત કર્યો છે.

uqTjBGak PHOTOS : નીરવ મોદીની વિદેશમાં જપ્ત કરાયેલી સંપત્તિની ભવ્યતા જોઈ તમારી આંખો અંજાઈ જશે
national-photos-nirav-modi-property-attached-property-ed-pnb-scam