Not Set/ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ હેક! બ્રાઝિલના હેક ગ્રુપ પર શક

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ગુરુવારે હેક થઇ ગઈ છે. આ મુદ્દાને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રાઝિલના કોઈ હેકર ગ્રુપે વેબસાઈટને હેક કરી છે. જેમ કે થોડા સમય બાદ વેબસાઈટ ડાઉન પણ થઇ ગઈ હતી. જયારે વેબસાઈટ હેક થઇ હતી ત્યારે તેના પેજ પર હાઇટેક બ્રાઝિલ હેક ટીમ લખાતેલું દેખાતું હતું. આ ખબરના આવ્યા […]

Top Stories India
Hackers સુપ્રીમ કોર્ટની વેબસાઈટ હેક! બ્રાઝિલના હેક ગ્રુપ પર શક

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ગુરુવારે હેક થઇ ગઈ છે. આ મુદ્દાને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રાઝિલના કોઈ હેકર ગ્રુપે વેબસાઈટને હેક કરી છે. જેમ કે થોડા સમય બાદ વેબસાઈટ ડાઉન પણ થઇ ગઈ હતી.

જયારે વેબસાઈટ હેક થઇ હતી ત્યારે તેના પેજ પર હાઇટેક બ્રાઝિલ હેક ટીમ લખાતેલું દેખાતું હતું. આ ખબરના આવ્યા પછી લોકો સોશિયલ મીડિયામાં પણ તેના વિશે વાત કરતા જણાય છે. SC ની વેબસાઈટ હેક થવાના કારણે ઘણી આશ્ચર્યજનક વાત કહેવાય. બધા આ વિષય વિશે જાણવા ઈચ્છે છે.

અ પહેલા 6 એપ્રિલના રોજ રક્ષા મંત્રાલયની વેબસાઈટ પણ હેક થઇ હતી. ત્યાર બાદ સામે આવ્યું હતું કે અમુક ટેકનીકલ ખામીઓ હોવાના કારણે વેબસાઈટ ડાઉન થઇ હતી.

આ પહેલા 15 માર્ચના રોજ દેશની સરકારી એરલાઈન એર ઇન્ડિયાનું ટ્વિટર હેન્ડલ પણ હેક થવાનો મામલો સામે આવ્યો હતો. ટકિર્શ હેકરે એર ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલને હેક કરી લીધું હતું, ત્યાર બાદ એકાઉન્ટ પર ખોટી પોસ્ટો કરવામાં આવી હતી.