Not Set/ બિનસચિવાલય પરીક્ષા વિવાદ/ આજે છઠ્ઠા દિવસે પણ આંદોલન યથાવત, MLA ચંદનજી ઠાકોર, અને ગેનીબેન ઠાકોર હાજર

ગાંધીનગર ખાતે બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરિતીઓ મુદ્દે  સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠેલા વિદ્યાર્થી આજે પણ આંદોલન પર અડગ જોવા મળી રહ્યા છે. આજે  પણ તેમના ધરણા  યથાવત જોવા મળી રહ્યા છે. આ ઉમેદવારોના  આંદોલનને કોંગ્રેસનું સમર્થન જોવા મળી રહ્યું છે. મોડી રાત્રે વિપક્ષ નેતા ધરણા સ્થળે હાજર જોવા મળ્યા હતા. બેચરાજીના MLA ચંદનજી […]

Top Stories Gujarat
ગેનીબેન બિનસચિવાલય પરીક્ષા વિવાદ/ આજે છઠ્ઠા દિવસે પણ આંદોલન યથાવત, MLA ચંદનજી ઠાકોર, અને ગેનીબેન ઠાકોર હાજર

ગાંધીનગર ખાતે બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરિતીઓ મુદ્દે  સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠેલા વિદ્યાર્થી આજે પણ આંદોલન પર અડગ જોવા મળી રહ્યા છે. આજે  પણ તેમના ધરણા  યથાવત જોવા મળી રહ્યા છે. આ ઉમેદવારોના  આંદોલનને કોંગ્રેસનું સમર્થન જોવા મળી રહ્યું છે. મોડી રાત્રે વિપક્ષ નેતા ધરણા સ્થળે હાજર જોવા મળ્યા હતા.

બેચરાજીના MLA ચંદનજી ઠાકોર પણ ધરણા સ્થળે હાજર રહ્યા હતા.  તો વાવ MLA ગેનીબેન ઠાકોર તેમના આગેવાન કાર્યકરો સાથે ધરણા  સ્થળે હાજર રહ્યા હતા.  વિદ્યાર્થીઓ આજે પણ તેમના નિર્ણયમાં મક્કમ જોવા મળી રહ્યા છે.

વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાનું ટૂંકું સત્ર જયારે શરૂ થી રહ્યું છે, તો વિધાનસભા ધેરાવનો કર્યક્રમ પણ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.