Not Set/ ચેસણીનાં સરપંચ સહિત ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ, ન્યાય નહી તો આત્મવિલોપનની આપી ચીમકી

પાટણ, પાટણમાં ચાણસ્મા તાલુકાના ચેસણી ગામમાં સરપંચ સહિત ગ્રામજનોએ વિકાસનાં કામોમાં રોડા નાંખતા લોકો સામે વિરોધ નોંધાવ્યો છે. ગામના જ કેટલાક શખ્સો દ્વારા અવરોધ ઉભો કરતાં વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીએ આવેદન આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરપંચની ચૂંટણીમાં હારેલા લોકો વિકાસના કામોમાં અડચણરુપ બનતા હોવાથી વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનાક ઈસમો ગેરકાયદેસર […]

Gujarat Others Trending
mantavya 25 ચેસણીનાં સરપંચ સહિત ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ, ન્યાય નહી તો આત્મવિલોપનની આપી ચીમકી

પાટણ,

પાટણમાં ચાણસ્મા તાલુકાના ચેસણી ગામમાં સરપંચ સહિત ગ્રામજનોએ વિકાસનાં કામોમાં રોડા નાંખતા લોકો સામે વિરોધ નોંધાવ્યો છે.

ગામના જ કેટલાક શખ્સો દ્વારા અવરોધ ઉભો કરતાં વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીએ આવેદન આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

mantavya 26 ચેસણીનાં સરપંચ સહિત ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ, ન્યાય નહી તો આત્મવિલોપનની આપી ચીમકી

સરપંચની ચૂંટણીમાં હારેલા લોકો વિકાસના કામોમાં અડચણરુપ બનતા હોવાથી વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનાક ઈસમો ગેરકાયદેસર બાંધકામ અને ઈટવાડા ચલાવતા હોવાથી સરપંચ દ્વારા નોટિસ આપતા આ શખ્સો દ્વારા સરપંચને હેરાન પરેશાન કરાય છે જો ન્યાય નહીં મળે તો સરપંચના પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે..