Bride Demands Entry Fees To Attend Wedding/ 832 રૂપિયાની એન્ટ્રી ફી ચૂકવો,તેમજ તમારી ખુરશી સાથે લાવો; લગ્નના મહેમાનો માટે કન્યાની અનોખી ડીમાંડ 

વરરાજા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી બધી તૈયારીઓ કરે છે. તે સ્થળથી લઈને વાનગીઓ સુધીની દરેક વસ્તુનું ધ્યાન રાખે છે.

Ajab Gajab News Trending
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 23T194641.893 832 રૂપિયાની એન્ટ્રી ફી ચૂકવો,તેમજ તમારી ખુરશી સાથે લાવો; લગ્નના મહેમાનો માટે કન્યાની અનોખી ડીમાંડ 

વરરાજા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી બધી તૈયારીઓ કરે છે. તે સ્થળથી લઈને વાનગીઓ સુધીની દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. પરંતુ આજે અમે તમને આવા જ અનોખા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં આવનાર મહેમાનોને એન્ટ્રી ફી ચૂકવવી પડશે. જી હા…આ ઉપરાંત લગ્નના મહેમાનોને પણ પોતાની ખુરશીઓ લાવવા માટે કહેવામાં આવ્યું છે.

દુલ્હનએ શા માટે કરી આ અનોખી માંગ?

અમેરિકાના ઉટાહ રાજ્યમાં રહેતી એક ઉટાહ દુલ્હનએ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કેટલીક અનોખી વસ્તુઓ માંગી છે. તે તેના લગ્નને યાદગાર બનાવવા માંગતી હતી, જેના માટે તે તેના ઘરની નજીક એક સુંદર પાર્કમાં લગ્ન કરવા માંગતી હતી. જ્યાં લગ્ન કરવા માટે $10 એટલે કે 832 રૂપિયા ચૂકવવા પડતા હતા. પરંતુ કન્યા તેના પૈસા ખર્ચવા માંગતી ન હતી. આ માટે તેને  લગ્નમાં આવનાર મહેમાનો પાસેથી એન્ટ્રી ફીની માંગણી કરી હતી.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે

ઉટાહની કન્યાએ તેના લગ્ન માટે બનાવેલું આમંત્રણ કાર્ડમાં લખ્યું હતું કે લગ્નમાં આવવા માટે દરેક મહેમાનને પ્રવેશ ફી તરીકે $10 ચૂકવવા પડશે. આ સાથે તેમને મહેમાનોને પોતાની ખુરશીઓ લાવવા પણ કહ્યું. આ સિવાય લગ્નમાં આવવા માટે તેઓએ અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

બહેનને કન્યા પર ગુસ્સો આવે છે

કન્યાએ તેના લગ્નમાં ફક્ત 20 મહેમાનોને આમંત્રણ આપ્યું હતું, જેમાંથી કોઈએ લગ્નમાં હાજરી આપવા માટે હજુ સુધી સંમતિ આપી નથી. “જ્યારે તેની બહેનને આમંત્રણ કાર્ડ મળ્યું અને પ્રવેશ ફી વિશે વાંચ્યું, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ,” કન્યાએ કહ્યું. તેને કન્યાને કંજૂસ કહી. સાથે સમજાવ્યું કે આ ખોટું છે.

મૂંઝવણમાં પડેલી દુલ્હનએ કહ્યું કે તેની વિચારસરણી તેના કેટલાક નજીકના પરિવારના સભ્યો અને મિત્રોને પસંદ નથી આવી. આમંત્રિત પક્ષોમાંથી અડધાથી વધુ તેમની માંગથી નારાજ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: