Gujarat Weather forecast/ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદની આગાહી

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 થી 15 એપ્રિલ…..

Gujarat
Beginners guide to 2024 04 09T142251.208 ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદની આગાહી

Gujarat Weather News: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 થી 15 એપ્રિલ સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. 13 એપ્રિલે વલસાડ અને નવસારીમાં વરસાદ આગાહી કરાઈ છે. સુરત અને ગીરસોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. 14 અને 15 એપ્રિલે પણ છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જીલ્લામાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ પડવાથી ગરમીમાં ઘટાડો થવાની શક્યતા જણાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટના બિલ્ડરોને દિલ્હી એરપોર્ટ પર મજાક ભારે પડી

આ પણ વાંચો:કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતને નજરકેદ કરાયા

આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન