Rajkot News/ રાજકોટમાં યુવકની કરપીણ હત્યા, વિસ્તારમાં ભયનો માહોલ

Rajkot: રાજકોટમાં એક દર્દનાક ઘટના બની છે. જેને સૌકોઈને ચોંકાવી દીધા છે. એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

Rajkot Gujarat
rajkot
Rajkot:રાજકોટમાં કાયદો વ્યવ્થાની સ્થિતી અંગે સવાલો થઈ રહ્યા છે.સ્પીડવેલ–કણકોટ રોડ પર જાહેરમાં એક વ્યક્તિની દર્દનાક હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

 

Rajkot: સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

મળતી માહિતી મુજબ, આરોપીઓએ છરીના ઘા મારીને યુવકની કરપિણ હત્યા કરી હતી. આરોપી હત્યા કરીને બાઈક પર બેસીને ફરાર થઈ ગયો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. સગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

rajkot
rajkot

Rajkot:  CCTVના આધારે આરોપીની ઓળખ

આ કરપિણ હત્યાની જાણ થતા જ રાજકોટ (rajkot) પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. સાથે જ પોલીસે આસપાસના વિસ્તારના CCTV તપાસી આરોપીની ઓળખ અને તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

Rajkot:  સ્થાનિકકોમાં ભય અને રોષ

મળતી માહિતી મુજબ હત્યાનું ચોક્સ કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસ દ્વારા તમામ તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.  અને ફરી એકવાર રાજકોટ (Rajkot)  શહેરની સુરક્ષા અંગે વિવિધ પ્રશ્રો ઉભા થયા છે.


આ પણ વાંચો:રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો:રાજકોટમાં હત્યા કાંડ,કોઠારીયા રોડ પર 40 વર્ષીય નરેશ વ્યાસની છરી મારી હત્યા

આ પણ વાંચો:રાજકોટમાં પુત્રના હાથે દારૂડિયા પિતાની હત્યા