Election/ પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાન સાથે મોખરે રાજકોટ, સૌથી ઓછું અમદાવાદ વડોદરામાં 8 ટકા

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા.

Top Stories Gujarat
voting 4 પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાન સાથે મોખરે રાજકોટ, સૌથી ઓછું અમદાવાદ વડોદરામાં 8 ટકા

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સવારે 7થી 8 વાગ્યામાં એટલે છેલ્લા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું છે.

Election / પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાન સાથે મોખરે રાજકોટ, સૌથી ઓછું અમદાવાદ વડોદરામાં 8 ટકા

voting people પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાન સાથે મોખરે રાજકોટ, સૌથી ઓછું અમદાવાદ વડોદરામાં 8 ટકા

CM Vijay Rupani / CM રૂપાણી સાંજે 4 થી 5 વચ્ચે કરશે મતદાન, એરએમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ પહોંચશે

ત્યારબાદ ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન થયું છે. રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા છે. સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે.

Election / મતદાનનાં જોશમાં ભુલાય નહિ હોશ, અને મતદાન કરતી વખતે આ કામ તો ભૂલથી પણ ના કરશો… નહિતર….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…