Rape Case/ સુરતમાં વિધીને બહાને યુવતી સાથે દુષ્કર્મ

પોલીસે ભુવાની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Gujarat
Beginners guide to 58 4 સુરતમાં વિધીને બહાને યુવતી સાથે દુષ્કર્મ

Gujarat News : સુરતના કતારગામ વિતારમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ભુવાએ વિધીના નામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

તપાસમાં આરોપીએ વિધીના નામે યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ યુવતીના લગ્ન થયા ત્યારે આ સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

બાદમાં આરોપી ભુવા કિર્તી માડવીયા સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેને આધારે પોલીસે ભુવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ આ પ્રકારે અન્ય કોઈને ફસાવ્યા છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી