Cybercrime/ પેટીએમ અને ફોનપેના કર્મચારીની ઓળખ આપી લોકોને લૂંટતા ગુનેગારની ધરપકડ

જામનગરમાં પેટીએમઅને ફોનપના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને દુકાનદારો પાસે જી ફોન પે અપડેટ કરાવવા અને પેટીએમ અપડેટ કરાવવાના બહ્વાને વેપારોના ક્યુઆર કોડનો ઉપયોગ કરીને તેમના ખાતામાંથી નાણા પડાવનારા ગુનેગારને સાઇબર ક્રાઇમની ટીમે પકડ્યો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 58 3 પેટીએમ અને ફોનપેના કર્મચારીની ઓળખ આપી લોકોને લૂંટતા ગુનેગારની ધરપકડ

જામનગરઃ જામનગરમાં પેટીએમ અને ફોનપના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને દુકાનદારો પાસે ફોન પે અપડેટ કરાવવા અને પેટીએમ અપડેટ કરાવવાના બહ્વાને વેપારોના ક્યુઆર કોડનો ઉપયોગ કરીને તેમના ખાતામાંથી નાણા પડાવનારા ગુનેગારને સાઇબર ક્રાઇમની ટીમે પકડ્યો છે.

આ ગુનેગાર જામનગરમાં અત્યાર સુધી પાંચેક વેપારીઓને ચૂનો લગાડી ચૂક્યો હોવાનું માનવામાં આવે છે. જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમે જણાવ્યું હતું કે જામનગરના જુદાં-જુદાં વેપારો પાસેથી ફોનપેના કર્મચારી તરીકે ઓળખ આપી તેઓના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાનો કારસો રચવામાં આવી રહ્યો હતો. આ અંગે વોચ ગોઠવી સાઇબર ક્રાઇમ સેલની ટીમે જામનગરમાં કાલાવાડ નાકા બહાર ગરીબ નવાઝ પાર્કમાંથી રોપીની ધરપકડ કરી છે.

પોલીસે કરેલી આકરી પૂછપરછમાં આરોપીઓ જામનગરના રણજીતસાગર રોડ પરના વેપારી, પટેલ કોલોની વિસ્તારમાં એકસ્ટ્રા લુક હેર કટિંગ નામના વેપારી, મહેશ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના વેપારી, રવિ પ્રોવિઝન સ્ટોર, ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાંથી રૂપિયા પડાવ્યા હોવાનું જણાવ્યું હતું.આમ નાના વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને તે રૂપિયા પડાવતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….