Delhi Liquor Policy Case/ રાઘવ ચઢ્ઢા અંગે સૌરભ ભારદ્વાજને પૂછવામાં આવ્યું, ‘અમારી સાથે ના હોત તો…’

તે સમયે સૌરભ ભારદ્વાજને રાઘવ ચઢ્ઢા અંગે પૂછવાં આવ્યું તો તેમણે કહ્યું કે તે જ્યાં પણ છે પણ જેલમાં નથી. પણ તે જેલ જશે. તે પછી તેમને બીજા સવાલો કરવામાં આવ્યા તો કહ્યું કે રાઘવ ચઢ્ઢાને………..

India Top Stories
Beginners guide to 2024 04 02T155507.782 રાઘવ ચઢ્ઢા અંગે સૌરભ ભારદ્વાજને પૂછવામાં આવ્યું, ‘અમારી સાથે ના હોત તો...’

New Delhi News: દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ ઘણા દાવા કર્યા હતા. તે પછી પક્ષના દિગ્ગજ નેતા સૌરભ ભારદ્વાજે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.

તે સમયે સૌરભ ભારદ્વાજને રાઘવ ચઢ્ઢા અંગે પૂછવાં આવ્યું તો તેમણે કહ્યું કે તે જ્યાં પણ છે પણ જેલમાં નથી. પણ તે જેલ જશે. તે પછી તેમને બીજા સવાલો કરવામાં આવ્યા તો કહ્યું કે રાઘવ ચઢ્ઢાને લઈ અફવાઓ ફેલાઈ રહી છે. ભારદ્વાજે કહ્યું કે ઉડવા દો અફવાઓને.

તે પછી તેમણે પૂછાયું કે તે તમારી સાથે છે કે નહીં? તો ભારદ્વાજે કહ્યું કે કેમ નથી અમારી સાથે. જો તે અમારી સાથે નથી તો અમે તેમનું નામ શા માટે લેતા? એ અમારી સાથે છે ત્યારે તો જેલમાં જઈ રહ્યા છે. જો તે અમારી સાથે ના હોત તો ભાજપ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી દેત.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભૂતપૂર્વ રાજવી પરિવારો દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે….

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો