Not Set/ અધિકમાસમાં આટલી વસ્તુઓ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત ફળ મળશે

અધિકમાસ અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે. તેમ છતાં પણ આ મહિનામાં મંગલ કાર્ય કરવામાં આવતા નથી પરંતુ ઈશ્વર આરાધના અને દાન માટે આ મહિનો ખુબજ શુભ માનવામાં આવે છે અને અધિકમાસ  કરવામાં આવેલ  દાનથી પુણ્ય પ્રાપ્ત ફળ મળે છે. અધિકમાસ શરૂઆતમાં કૃષ્ણ પક્ષનું દાન. ઘી થી ભરેલ ચાંદીનો દિવો સોના અથવા કાંસાનું પાત્ર કચ્ચા […]

Uncategorized
mahuma અધિકમાસમાં આટલી વસ્તુઓ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત ફળ મળશે

અધિકમાસ અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે. તેમ છતાં પણ આ મહિનામાં મંગલ કાર્ય કરવામાં આવતા નથી પરંતુ ઈશ્વર આરાધના અને દાન માટે આ મહિનો ખુબજ શુભ માનવામાં આવે છે અને અધિકમાસ  કરવામાં આવેલ  દાનથી પુણ્ય પ્રાપ્ત ફળ મળે છે.

Image result for અધિકમાસ

અધિકમાસ શરૂઆતમાં કૃષ્ણ પક્ષનું દાન.

ઘી થી ભરેલ ચાંદીનો દિવો

સોના અથવા કાંસાનું પાત્ર

કચ્ચા ચણા

ગોળ અને તુવેર દાળ

લાલ ચંદન

કપૂર અને કેવડાની અગરબત્તી

કેસર

કસ્તૂરી

ગોરોચન

શંખ

ગરુડ ઘંટી

મોટી અથવા મોતીની માળા

હીરા અથવા પન્ના નંગ

Image result for અધિકમાસ દાન

અધિકમાસ શરૂઆતમાં શુક્લ પક્ષનું દાન

માલ પોવા

ખીર ભરેલ પાત્ર

દહીં

સૂતી વસ્ત્ર

રેશમી વસ્ત્ર

ઉની વસ્ત્ર

ઘી

તલ અને ગોળ

ચોખા

ઘઉં

દૂધકાચી ખીચડી

ખાંડ અને મધ

તાંબાનું પાત્ર

નન્દીગલ ચાંદી