Not Set/ સંશોધન/ મરચું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થશે

વૈજ્ઞાનિકોએ એક અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે, મરચું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. તેઓએ શોધી કાઢ્યું છે કે, જેઓ અઠવાડિયામાં ચાર કરતા વધુ વખત મસાલેદાર ભોજન આરોગે છે, તેમાં  હાર્ટ એટેકનું જોખમ સામાન્ય રીતે 40%  જેટલું ઓછું થઇ જાય છે. બીજી બાજુ, મરચા ખાતા ન હોય તેવા લોકો કરતા તેમના મૃત્યુ દર 23% […]

Health & Fitness Lifestyle
flower show 1 સંશોધન/ મરચું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થશે

વૈજ્ઞાનિકોએ એક અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે, મરચું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. તેઓએ શોધી કાઢ્યું છે કે, જેઓ અઠવાડિયામાં ચાર કરતા વધુ વખત મસાલેદાર ભોજન આરોગે છે, તેમાં  હાર્ટ એટેકનું જોખમ સામાન્ય રીતે 40%  જેટલું ઓછું થઇ જાય છે.

Image result for chillyબીજી બાજુ, મરચા ખાતા ન હોય તેવા લોકો કરતા તેમના મૃત્યુ દર 23% ઓછા હતા. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે અભ્યાસનું પરિણામ એકદમ આઘાતજનક છે, પરંતુ તેના પર હજી વધુ કામ બાકી છે.

Image result for chilly

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર  મરચા ખાનારા લોકો માટે તે ખૂબ સારું છે. મળતી માહિતી પ્રમાણે મરચાં ઉપરાંત વિવિધ પ્રકારની ઔષધિઓ અને મસાલાઓનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, ઘણા પ્રકારના તાજા ફળો અને શાકભાજી પણ આમાં મદદ કરી શકે છે. જો કે, મરચું એક એવી વસ્તુ છે જે દરેક શાકભાજીમાં જોવા મળે છે.

Related image મરચાં એ આપણી ભારતીય અન્ન સંસ્કૃતિનું મૂળભૂત તત્વ છે. લોકો તેના ફાયદાકારક ગુણધર્મોને કારણે સદીઓથી તેનો વપરાશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.