Not Set/ જોખમી મુસાફરી/ GSRTCની ચાલુ બસે,  બારીમાંથી અંદર પ્રવેશ કરતાં યાત્રીઓ વિડીયો વાયરલ

સુરતમાં GSRTC બસનો વિડીયો વાયરલ થયો. આ વીડીઓમાં જીવના જોખમે યાત્રીઓ એસ.ટી બસમાં મુસાફરી કરી રહ્યા છે. ચાલુ બસે બારીમાંથી અંદર પ્રવેશ કરતાં યાત્રીઓ વિડીયોમાં નજરે પડી રહ્યા છે. સુરતમાં આવેલા રાંદેર રોડનો વિડીઓ હોવોનુ અનુમાન લગાવામાં આવી રહ્યુ હતુ. સુરતના રાંદેર વિસ્તારમાંથી ગોધરા-દાહોદ વચ્ચે જતી બસનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મુસાફરો જોખમી […]

Gujarat Surat Videos
વલસાડ 3 જોખમી મુસાફરી/ GSRTCની ચાલુ બસે,  બારીમાંથી અંદર પ્રવેશ કરતાં યાત્રીઓ વિડીયો વાયરલ

સુરતમાં GSRTC બસનો વિડીયો વાયરલ થયો. આ વીડીઓમાં જીવના જોખમે યાત્રીઓ એસ.ટી બસમાં મુસાફરી કરી રહ્યા છે. ચાલુ બસે બારીમાંથી અંદર પ્રવેશ કરતાં યાત્રીઓ વિડીયોમાં નજરે પડી રહ્યા છે. સુરતમાં આવેલા રાંદેર રોડનો વિડીઓ હોવોનુ અનુમાન લગાવામાં આવી રહ્યુ હતુ.

સુરતના રાંદેર વિસ્તારમાંથી ગોધરા-દાહોદ વચ્ચે જતી બસનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મુસાફરો જોખમી રીતે બસમાં ચઢી રહ્યા છે. વાઇરલ વીડિયોમાં ચાલુ બસે સીટ મેળવા માટે પોતાના જીવના જોખમે બારીમાંથી બસમાં પ્રવેશ કરતા જોવા મળે છે. આ ઘટના જોતા પપ્રશ્ન એ થાય કે જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈ મુસાફરનો જીવ જાય તેના માટે જવાબદાર કોણ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.