MEDICAL/ આયુષ મંત્રાલય દ્વારા આર્યુવેદ હોમિયોપેથીમાં નવો નિયમ લાગુ

કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા આર્યુવેદ હોમિયોપેથીમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેથી આર્યુવેદમાં ખાનગી કોલેજોની બેઠકો પણ હવે ઓલ ઇન્ડિયા ક્વોટામાં ભરાશે.

Top Stories India
keshod 16 આયુષ મંત્રાલય દ્વારા આર્યુવેદ હોમિયોપેથીમાં નવો નિયમ લાગુ

કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા આર્યુવેદ હોમિયોપેથીમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેથી આર્યુવેદમાં ખાનગી કોલેજોની બેઠકો પણ હવે ઓલ ઇન્ડિયા ક્વોટામાં ભરાશે. રાજ્યની પ્રવેશ સમિતિ જે બેઠક ભરશે તેમાં કેન્દ્રના નિયમો લાગુ પડશે. પ્રવેશ માટે ફરી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આ મામલે આર્યુવેદીક કાઉન્સિલના ચેરમેન ડોક્ટર હસમુખ સોનીએ જણાવ્યુ હતુ કે, હોશિયાર વિધાર્થીઓને સરકારના આ નિર્ણયથી મોટો ફાયદો થશે. વિદ્યાર્થીઓ હવે વધુ ઓપ્શન મળશે. આનાથી કોઈ વિધાર્થીઓને નુકશાન નહી જાય. દરેક વિધાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…