Ahmedabad/ આંગળી પર શાહીનું નિશાન બતાવી આજે AMTSમાં મફત મુસાફરી કરો!

આ ઉપરાંત શહેરમાં આવેલા જુદા જુદા વિરતારોમાં આવેલા મતદાન મથક નજીકના તમામ પે એન્ડ પાર્કિંગમાં મતદાનના દિવસે વિનામૂલ્યે વાહન પાર્કિંગની સુવિધા પૂરી પાડવામાં………………

Top Stories Ahmedabad Gujarat
Image 2024 05 07T074549.998 આંગળી પર શાહીનું નિશાન બતાવી આજે AMTSમાં મફત મુસાફરી કરો!

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વધુ મતદાન થાય તે માટે મતદારોને સૌપ્રથમ વખત મફત મુસાફરી કરવાનો લાભ મળશે. મતદારે આંગળી પર નિશાન બતાવીને આજે એક દિવસ માટે AMTSમાં મફત મુસાફરીનો લાભ લઈ શકશે.

આ ઉપરાંત શહેરમાં આવેલા જુદા જુદા વિરતારોમાં આવેલા મતદાન મથક નજીકના તમામ પે એન્ડ પાર્કિંગમાં મતદાનના દિવસે વિનામૂલ્યે વાહન પાર્કિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. આજે સવારે 7 થી 6 વાગ્યા સુધી ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવશે. મતદાન કેન્દ્રો નજીકથી વાહનો ટોઈંગગ કરી શકાશે નહીં.whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ