Not Set/ એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સની અલગ – અલલ રમતોમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતે અત્યારસુધીમાં એશિયન ગેમ્સના ૬૭ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ૬૯ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ભારતીય ખેલાડીઓએ જીતેલા કુલ ૬૯ મેડલમાંથી ૧૫ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. વર્ષ ૧૯૫૧માં પણ ભારતે આટલા જ ગોલ્ડ જીત્યા હતા પરંતુ ૧૮ […]

Trending Sports
india asian games 7591 એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સની અલગ – અલલ રમતોમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતે અત્યારસુધીમાં એશિયન ગેમ્સના ૬૭ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ૬૯ મેડલ જીતવામાં સફળતા મેળવી છે.

asian games medals 759 એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ
sports-asian-games-2018-best-performance-indian-players-medal-wins-15-gold-69-medal-history

ભારતીય ખેલાડીઓએ જીતેલા કુલ ૬૯ મેડલમાંથી ૧૫ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. વર્ષ ૧૯૫૧માં પણ ભારતે આટલા જ ગોલ્ડ જીત્યા હતા પરંતુ ૧૮ મી એશિયન ગેમ્સ એટલા માટે હંમેશા યાદ રાખવામાં આવશે, કારણ કે ભારતે અત્યારસુધીમાં આ ગેમ્સમાં સૌથી વધુ મેડલ પોતાના નામે કર્યા છે.

આ પહેલા ભારતે ૨૦૧૦ના એશિયન ગેમ્સમાં કુલ ૬૫ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.

ભારતીય ખેલાડીઓએ બતાવ્યો પરચમ

1535530757 silver એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ
sports-asian-games-2018-best-performance-indian-players-medal-wins-15-gold-69-medal-history

ભારતીય ખેલાડીઓએ પોતાનું દમદાર પ્રદર્શન બતાવતા ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૬૯ મેડલ જીત્યા છે. આ પહેલા ગેમ્સના પ્રથમ સંસ્કરણમાં ભારતે ૧૫ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૫૧ મેડલ જીત્યા હતા.

ભારતે એથ્લેટિક્સમાં જીત્યા સૌથી વધુ ૭ ગોલ્ડ

thequint2F2018 082F4a35da84 994a 4cb3 b316 e5bbc0642eda2F90e71dc7 fa32 4693 aa0b fb72fc507d32 એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ
sports-asian-games-2018-best-performance-indian-players-medal-wins-15-gold-69-medal-history

૧૮માં એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટિકસના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરતા સૌથી વધુ ૭ ગોલ્ડ સહિત કુલ ૧૯ મેડલ પોતાના નામે કર્યા છે. કુલ ૧૯ મેડલમાં ૭ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ભારતીય એથ્લેટ્સે મેન્સ ૮૦૦ મીટર, મેન્સ ૧૫૦૦ મીટર, મેન્સ ગોલા ફેંક, મેન્સ ભાલા ફેક, મેન્સ ટ્રિપલ જમ્પ, મહિલા ૪ X ૪૦૦ રિલે દોડ, મહિલા હેપ્ટાથલાનમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

PTI8 19 2018 000194B એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ
sports-asian-games-2018-best-performance-indian-players-medal-wins-15-gold-69-medal-history

આ ઉપરાંત ભારતીય ખેલાડીઓએ શુટિંગમાં ૨ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. જયારે બોક્સિંગમાં પણ અમિત પંઘલે ગોલ્ડન પંચ લગાવ્યો હતો.

721825 shardul vihan medal pti એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ
sports-asian-games-2018-best-performance-indian-players-medal-wins-15-gold-69-medal-history

ભારતને આ સ્પર્ધામાં મળ્યા કુલ ૬૯ મેડલ :

AP18242515339509 1 એશિયન ગેમ્સ : ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ
sports-asian-games-2018-best-performance-indian-players-medal-wins-15-gold-69-medal-history

એથ્લેટિક્સ : 7 ગોલ્ડ, 10 સિલ્વર, 2 બ્રોન્ઝ – કુલ 19

શૂટિંગ : 2 ગોલ્ડ, 4 સિલ્વર, 3 બ્રોન્ઝ – કુલ 9

કુશ્તી : 2 ગોલ્ડ, 1 બ્રોન્ઝ – કુલ 3

બ્રીજ : 1 ગોલ્ડ, 2 બ્રોન્ઝ – કુલ 3

5.રોઈંગ : 1 ગોલ્ડ, 2 બ્રોન્ઝ – કુલ

ટેનિસ : 1 ગોલ્ડ, 2 બ્રોન્ઝ – કુલ 3

બોક્સિંગ : 1 ગોલ્ડ, 1 બ્રોન્ઝ – કુલ 2

આર્ચરી : 2 સિલ્વર – કુલ 2

ઘોડેસવારી : 2 સિલ્વર – કુલ 2

સ્ક્વોશ : 1 સિલ્વર, 4 બ્રોન્ઝ – કુલ 5

સેલિંગ : 1 સિલ્વર, 2 બ્રોન્ઝ- કુલ 3

બેડમિંટન : 1 સિલ્વર, 1 બ્રોન્ઝ- કુલ 2

કબ્બડી : 1 સિલ્વર, 1 બ્રોન્ઝ- કુલ 2

કુરાશ : 1 સિલ્વર, 1 બ્રોન્ઝ- કુલ 2

હૉકી : 1 સિલ્વર, 1 બ્રોન્ઝ- કુલ 2

વુશું : 4 બ્રોન્ઝ – કુલ 4

ટેબલ ટેનિસ : 2 બ્રોન્ઝ – કુલ 2

સેપક ટાકરા : 1 બ્રોન્ઝ – કુલ 1