Not Set/ છોટાઉદેપુરમાં નદીનાં કોઝ વે પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાયા

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદે લોકોને મુશ્કેલીમાં મુક્યા છે ત્યારે  છોટાઉદેપુરના ભીખાપુર ગામ પાસે કોતરોમાં પાણી આવી જતા વિદ્યાર્થીઓ અટવાયા હોવાનો કિસ્સા સામે આવ્યો હતો. જામ્બા, મુવાડા, ચોકી, વીરપુર સહિત ગામના વિદ્યાર્થીઓ ભારે વરસાદનાં પગલે અટવાઈ પડ્યા હતા. રસ્તા પરનાં કોઝ વે પર વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. રાજ્યમાં મેઘરાજાએ માજા મુકી છે. […]

Top Stories Gujarat Others
chup છોટાઉદેપુરમાં નદીનાં કોઝ વે પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાયા

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદે લોકોને મુશ્કેલીમાં મુક્યા છે ત્યારે  છોટાઉદેપુરના ભીખાપુર ગામ પાસે કોતરોમાં પાણી આવી જતા વિદ્યાર્થીઓ અટવાયા હોવાનો કિસ્સા સામે આવ્યો હતો. જામ્બા, મુવાડા, ચોકી, વીરપુર સહિત ગામના વિદ્યાર્થીઓ ભારે વરસાદનાં પગલે અટવાઈ પડ્યા હતા.

રસ્તા પરનાં કોઝ વે પર વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. રાજ્યમાં મેઘરાજાએ માજા મુકી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા. તો હવે ભીખાપુર ગામે વિદ્યાર્થીઓ અટવાઈ પડતા વાલીઓમાં ચિંતા જોવા મળી. આમતો આ સમસ્યા દરેક વર્ષે વિદ્યાર્થીઓને વેઠવાનો વારો આવે જ છે. પરંતુ આટલા વર્ષોથી વિદ્યાર્થી અને ગામ જનોનો પ્રશ્ન કોઇની નજરે આવ્યો જ નથી કા તો હર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રશ્ન મામલે આંખ આડા કાન કરી લેવામા આવ્યા હોવાનું પ્રતિત થાય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન