Not Set/ લીંબાયતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, ખુલ્લી તલવાર લઈ મચાવ્યો આતંક

સુરત, સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક વધી રહ્યો છે. ગઈ કાલ મોડી રાત્રે કેટલાક ઈજાણ્યા ઈસમોમે લિંબાયતમાં દુકાનોમાં તોડફોડ કરી હતી અને ખુલ્લી તલવાર લઈ આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે દુકાનમાલિક સહિત આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે અસામાજિક તત્વો દ્વારા […]

Gujarat Surat Videos
mantavya 170 લીંબાયતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, ખુલ્લી તલવાર લઈ મચાવ્યો આતંક

સુરત,

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક વધી રહ્યો છે. ગઈ કાલ મોડી રાત્રે કેટલાક ઈજાણ્યા ઈસમોમે લિંબાયતમાં દુકાનોમાં તોડફોડ કરી હતી અને ખુલ્લી તલવાર લઈ આતંક મચાવ્યો હતો.

આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે દુકાનમાલિક સહિત આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે અસામાજિક તત્વો દ્વારા તોડોફોડ કર્યાનું કારણ અકબંધ છે ઘટનાને પગલે લીંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.