Not Set/ વડોદરામાં વેક્સીન લીધા બાદ સફાઈ કર્મીનું મોત

વડોદરામાં કોરોનાથી સફાઈકર્મીનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સફાઈ કર્મી કોરોના સંક્રમીત થતા સફાઈ કર્મી દ્વારા કોરોનાની રસી લેવામાં આવી હતી. જે વેક્સીન લીધા બાદ સફાઈ કર્મીને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન સફાઈ કર્મીનું મોત નીપજવા પામ્યું છે. મળતી માહિતી મુજબ વડોદરામાં વોર્ડ […]

Gujarat Vadodara
covid19 cdc unsplash વડોદરામાં વેક્સીન લીધા બાદ સફાઈ કર્મીનું મોત

વડોદરામાં કોરોનાથી સફાઈકર્મીનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સફાઈ કર્મી કોરોના સંક્રમીત થતા સફાઈ કર્મી દ્વારા કોરોનાની રસી લેવામાં આવી હતી. જે વેક્સીન લીધા બાદ સફાઈ કર્મીને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન સફાઈ કર્મીનું મોત નીપજવા પામ્યું છે.

covid19 vaccine johns hopkins coronavirus વડોદરામાં વેક્સીન લીધા બાદ સફાઈ કર્મીનું મોત

મળતી માહિતી મુજબ વડોદરામાં વોર્ડ નંબર ૪ માં ફરજ બજાવતો સફાઈ કર્મી કોરોના સંક્રમિત બન્યા બાદ તેને સારવાર અર્થે વડોદરાની કોવિડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન સફાઈ કર્મીએ કોરોનાની વેક્સીન લીધી હતી. જે વેક્સીન લીધા બાદ સફાઈ કર્મીને રજા આપવામાં આવી હતી. ત્યારે અચાનક સફાઈ કર્મીને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને ફરી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યના સફાઈ કર્મીનું મોત નીજપતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યુ હતું. ત્યારે સફાઈ કર્મી દ્વારા કોરના વેક્સીન લીધા બાદ પણ તેનું મોત નીપજવા પામ્યું છે.