Not Set/ ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

દિલ્હી, આગામી બે કે ત્રણ દિવસોમાં તમે કોઈ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે ખૂબ મહત્વના સમાચાર આવી રહ્યા છે. દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા સેલનું આયોજન કરવામાં આવ્યું છે. એકબાજુ ફ્લિપકાર્ટ દ્વારા બીગ શોપિંગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે જયારે એમેઝોનમાં પણ સમર સેલ શરુ થઇ ચુક્યો છે. […]

Trending Tech & Auto
maxresdefault 2 ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

દિલ્હી,

આગામી બે કે ત્રણ દિવસોમાં તમે કોઈ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે ખૂબ મહત્વના સમાચાર આવી રહ્યા છે. દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા સેલનું આયોજન કરવામાં આવ્યું છે.

એકબાજુ ફ્લિપકાર્ટ દ્વારા બીગ શોપિંગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે જયારે એમેઝોનમાં પણ સમર સેલ શરુ થઇ ચુક્યો છે. આ દરમિયાન બંને કંપનીઓ દ્વરા ગ્રાહકોને મોટી ડિસ્કાઉન્ટ અને જોરદાર ડીલ આપવામાં આવી રહી છે. ગ્રાહકોને આ સેલનો ફાયદો ૧૩ મેથી ૧૬ મે સુધી ઉઠાવી શકશે.

ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા આ સેલમાં સ્માર્ટફોન પર કેટલીક ખાસ ઓફરો આપવામાં આવી રહી છે. સાથે સાથે ફ્લિપકાર્ટ દ્વારા HDFC બેંક સાથે પાર્ટનરશિપ કરી છે અને તમે આ શોપિંગ દરમિયાન HDFCના ક્રેડિટકાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ૧૦ ટકાની છૂટ મળી શકે છે.

૧. Honor 9 Lite :

1e8013e1519926dfaef5340ca2ef8db6e7dcf25a ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

આ સ્માર્ટફોનની વાસ્તવિક કિંમત ૧૦,૩૯૯ રૂપિયા છે. જેમાં ૩ GB રેમ ને ૩૨ GB સ્ટોરેજ (ROM) આપવામાં આવ્યું છે. જયારે ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ સાથે માત્ર ૮,૯૯૯ રૂપિયામાં મળી રહ્યો છે.

જયારે ૪ GB રેમ ને ૬૪ GB સ્ટોરેજનો સ્માર્ટફોન ૧૬,૯૯૯ની જગ્યાએ ૧૨,૯૯૯ રૂપિયામાં મળી રહ્યો છે.

૨. Samsung Galaxy S 8 અને Galaxy S 8+:

ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

ફ્લિપકાર્ટ સેલમાં Samsung Galaxy S 8ને ૩૭,૯૯૦ રૂપિયા અને Galaxy S 8+ને ૪૩,૯૯૦ રૂપિયામાં મળી શકે છે.

૩. Samsung Galaxy S7 Edge

Pdpkeyfeature sm g935azdaatt 600x600 C1 062016 ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

Samsung Galaxy S7 Edge સ્માર્ટફોનની વાસ્તવિક કિંમત ૪૧,૯૯૦ રૂપિયા છે જયારે ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોનને ૩૨,૯૯૦ રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, એટલે કે, આ મોબાઈલ પર ગ્રાહકોને ૯૦૦૦ રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

૪. Google Pixel 2 & Pixel 2 XL

ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

ફ્લિપકાર્ટ સેલમાં Google Pixel 2 પર ગ્રાહકોને સૌથી મોટું ડિસ્કાઉન્ટ આ[આપવામાં આવ્યું છે. Google Pixel 2ની વાસ્તવિક કિંમત ૫૨,૩૯૯ની જગ્યાએ ૩૯,૯૯૯ રૂપિયામાં આ સેલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

જયારે Pixel 2 XLને ૫૮,૯૯૯ રૂપિયાની જગ્યાએ ૪૪,૯૯૯  રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ કરવામાં આવશે.

૫. Redmi Note 5

ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

Redmi Note 5 4GBને ફ્લિપકાર્ટ સેલમાં ઓફર સાથે ૧૧,૯૯૯ રૂપિયાની જગ્યાએ ૧૦,૭૯૯ રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.

 ૬. Samsung Galaxy On Nxt

Samsung Galaxy On ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

Samsung Galaxy On Nxtની વાસ્તવિક કિંમત ૧૭,૯૦૦ રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન ૧૦,૯૯૯ રૂપિયામાં તમે ખરીદી શકો છો.

૭. એપલ  iPhones અને iPads  :

00115217006640 1 640x640 1 ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

Apple iPad 32GBના સ્માર્ટફોનને ૨૧,૯૦૦ રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે, જેની સ્ક્રીન સાઈઝ ૯.૭ ઇંચ છે. જયારે iPad Pro 64GBને ૧૦ હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ૩૯,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે.

1505300559 847477 1505302969 noticia normal ફ્લિપકાર્ટ સેલમાં આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, આગામી ૧૬ મે સુધી મળશે ફાયદો

જયારે iPhone 7 અને iPhone 7 Plusમાં ૪ હજાર રૂપિયા અને iPhone X, iPhone 8 અને iPhone 8 Plus પર ૫ હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.