IPL 2024/ ભારતીય સ્પિન જોડીની શોધ થઇ પૂર્ણ, આ ખેલાડીએ કર્યો દાવો

IPL 2024 સીજન-17 માં અત્યાર સુઘી 14 મેચ રમાઇ ગઇ છે. આ વખતની IPL ખેલાડીઓ માટે ઘણી મહત્વની છે, કારણ કે આ ટુર્નામેન્ટ દરમિયાન ટી20 વિશ્વકપ 2024 માટે બીસીસીઆઇ સેલેક્ટર્સ ટીમ ઇન્ડિયાની ટીમની જાહેરાત કરી શકે છે.

Trending Sports
Cricket Tutorials YouTube Thumbnail 2 1 ભારતીય સ્પિન જોડીની શોધ થઇ પૂર્ણ, આ ખેલાડીએ કર્યો દાવો

IPL 2024 સીજન-17 માં અત્યાર સુઘી 14 મેચ રમાઇ ગઇ છે. આ વખતની IPL ખેલાડીઓ માટે ઘણી મહત્વની છે, કારણ કે આ ટુર્નામેન્ટ દરમિયાન ટી20 વિશ્વકપ 2024 માટે બીસીસીઆઇ સેલેક્ટર્સ ટીમ ઇન્ડિયાની ટીમની જાહેરાત કરી શકે છે. ત્યારે IPL 2024 માં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીયોને આગામી વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી શકે છે.

આવનારી ટી20 વિશ્વકપ મેચમાં કેટલાક ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરીને દાવેદારી નોંધાઇ દીધી છે. જેવામાં ભારતની સ્પિન જોડીની શોધ પણ પૂરી થઇ છે. IPL 2024 માં ટીમ ઇન્ડિયાના દિગ્જ સ્પિન બોરલ શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. તે ખેલાડી ઘણા સમયથી બીસીસીઆઇના સેંટ્રલ કોન્ટ્રેક અને ટીમમાંથી બહાર ચાલી રહ્યા છે. ત્યારે આ ખેલાડીનું IPL માં જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.

IPL 2024 માં રાજસ્થાન રોયલ્સની ટીમ પણ ઘણા શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. ટુર્નામેન્ટમાં રાજસ્થાન એક જ એવી ટીમ છે જેણે તેમની ત્રણે મેચ જીતી છે. પોંઇન્ટ ટેબલમાં પણ રાજસ્થાનની ટીમ પ્રથમ નંબર પર છે. અને આ ટુર્નામેન્ટમાં આ ટીમની બોલિંગ પણ ઘણી જોરદાર જોવા મળી રહી છે.
ખાસ કરીને ટીમના સ્પિન બોલર યુદવેંદ્ર ચહલ જોરદાર બોલિંગ કરી રહ્યો છે. તાજેતરમાં યુજી ચહલ ટૂર્નામેન્ટમાં 6 વિકેટ તેમના નામે કરી છે. મુંબઇ ઈન્ડીયન્સની સામે રમાયેલી મેચમાં તેમણે કમાલ કરી દીધો હતો. આ મેચમાં તેમણે 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી હતી. ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિન બોલર યુજવેંદ્ર ચહલ ધણા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે.

ચહલ બીસીસીઆઇના સેંટ્રલ કોન્ટેક્ટથી બહાર છે. ટી20 ક્રિકેટમાં ચહલના આંકડા ઘણા સારા આવી રહ્યા છે. અત્યાર સુધી ચહલે ટીમ ઇન્ડિયા માટે 80 મેચ રમી છે, જેમાં 96 વિકેટ તેમના નામે કરી છે. ટી20 ઇન્ટરનેશનલમાં ચહલનું બેસ્ટ પ્રદર્શન રહ્યુ છે જેમાં 25 રન આપીને 6 વિકેટ લીધી છે. જો આપીએલ 2024માં તેનુ આવું જ પ્રદર્શન રહેશે તો તેમની ટી20 વિશ્વકપ 2024 ની ટીમ ઇન્ડિયાની ટીંમમાં તેની એન્ટ્રી થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ

આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ