Fitness/ જીમ જતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ

જિમ જાવ એ પહેલા , યોગ્ય પોષણનુ પણ ધ્યાન રાખો . ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેસ ,ફાઇબર્સ અને પોષ્ટિક ખોરાકની યોજના બનાવો,જે………..

Lifestyle Health & Fitness
Beginners guide to 19 3 જીમ જતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ

Health News: જિમ જવુ એ એક સ્વસ્થ અને ફિટ જીવનશૈલીનો મહત્વપૂર્ણ હિસ્સો છે. પણ શરૂઆતના દિવસોમાં જિમ જતા પહેલા આ બાબતો ઘ્યાન રાખવાનુ હોય છે.

વાર્મ અપ :જિમ જતા એ પહેલા તમારા શારીરિક અંગોને તૈયાર કરવા માટે વાર્મ અપ કરવુ જરૂરી છે. આ તમારી શારિરીત પ્રવૃતીઓને વધારવા મદદ કરે છે. પણ તે તમને ઇજા પહોંચવાની સંભાવનાને પણ ઓછી કરે છે.

વેલ ડાઇટ : જિમ જાવ એ પહેલા , યોગ્ય પોષણનુ પણ ધ્યાન રાખો . ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેસ ,ફાઇબર્સ અને પોષ્ટિક ખોરાકની યોજના બનાવો,જેના કારણે તમારા શરિરને ઉર્જા મળે છે.

ડ્રેસ : જિમમાં યાગ્ય આરામ દાયક વસ્ત્રો પહેરવા જોઇએ . યોગ્ય વસ્ત્ર તમને સારી રીતે ગતિશીલતા અને સુગમતા પ્રદાન કરે છે.જે તમારી એક્સરસાઇજ દરમિયાન આરામદાય રહે છે.

સ્ટડી : જો તમે પહેલા ક્યારે જીમ નથી ગયા તો , તેના નિયમો, એક્સરસાઇઝ અને સાધનોને સમજવા માટે માહિતી પ્રાપ્ત કરો. આ તમને જીમમાં સહજતાથી અનુભવ કરવા મદદ કરશે.

હાઇડ્રેશન : જિમ જતા તે પહેલા, પાણી પીવાનુ રાખો. આ તમરા શારીરિક ક્ષમતામાં વધારો કરે છે. અને તમારી થકાવટને પણ દુર કરે છે.

ટાઇમ મેનેજમેન્ટ : તમારે જિમનો યોગ્ય સમય રાખો . જીમમાં તમારે ખૂબ સમય હોવો જરૂરી છે. જેમાં તમે જિમમાં પૂરો સમય આપી શકો અને તમે રોજીંદા કામમાં સમય સર આવી શકો .


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલની રિમાન્ડ પરનો ચુકાદો રખાયો સુરક્ષિત

આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક