વાયરલ/ વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ હતી આ સુંદર અભિનેત્રી, સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એકવાર બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લૈટને ડેટ કરતો હતો. એક સમયે વિરાટ અને ઇઝાબેલ વચ્ચેના પ્રેમની વાતોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Trending Photo Gallery Sports
virat and isabel selfi વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ હતી આ સુંદર અભિનેત્રી, સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એકવાર બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લૈટને ડેટ કરતો હતો. એક સમયે વિરાટ અને ઇઝાબેલ વચ્ચેના પ્રેમની વાતોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Virat Kohli Ex-Girlfriend

બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ મોડેલિંગની દુનિયામાં એક જાણીતું નામ છે.

Izabelle Leite

ઇઝાબેલ 2012 માં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ ધ જવાબ લાઇસ વિથ ઈન’ દ્વારા ફિલ્મોમાં પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

Izabelle Leite beautiful pictures

2012 થી 2014 સુધી, ઇઝાબેલ અને વિરાટ કોહલી ડેટિંગ કરતા હતા. વિરાટ અને ઇઝાબેલની વધતી નિકટતા મીડિયાની નજરથી  છુપી રહી શકી નહીં. જોકે, આ બંનેની ડેટિંગ વર્ષ 2013 માં બહાર આવી હતી.

Virat Kohli Ex-Girlfriend Izabelle Leite

વિરાટ સાથેના બ્રેકઅપ બાદ ઇઝાબેલએ એક ઇન્ટરવ્યુમાં તેના સંબંધો પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, “હા, અમે બે વર્ષથી સંબંધમાં હતાં. આ સંબંધ પરસ્પર સંમતિથી સમાપ્ત થયો ‘.

Virat Kohli

વિરાટના જીવનમાંથી ઇઝાબેલના વિદાય પછી અનુષ્કા શર્મા તેની જિંદગીમાં આવી ગઈ.