Sports/ ગોલ્ફ ગેમમાં રસ દાખવીને દેશ વિદેશમાં પોતાનુ નામ રોશન કરતી આ છે અમદાવાદની ગોલ્ડન ગર્લ

દિવસે ને દિવસે બાળકો હવે સ્માર્ટ થતા જાય છે. અભ્યાસની સાથે સાથે બાળકો સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ અવ્વલ આવી રહ્યા છે.

Trending
PICTURE 4 130 ગોલ્ફ ગેમમાં રસ દાખવીને દેશ વિદેશમાં પોતાનુ નામ રોશન કરતી આ છે અમદાવાદની ગોલ્ડન ગર્લ

દિવસે ને દિવસે બાળકો હવે સ્માર્ટ થતા જાય છે. અભ્યાસની સાથે સાથે બાળકો સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ અવ્વલ આવી રહ્યા છે. ત્યારે શહેરનાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતી ત્વિશા પટેલે પણ ગોલ્ફ ગેમમાં રસ દાખવીને દેશ વિદેશમાં પોતાનુ નામ રોશન કર્યું છે.

PICTURE 4 131 ગોલ્ફ ગેમમાં રસ દાખવીને દેશ વિદેશમાં પોતાનુ નામ રોશન કરતી આ છે અમદાવાદની ગોલ્ડન ગર્લ

ત્વિશા છેલ્લા 4 વર્ષથી ગોલ્ફ ગેમ રમે છે અને તે દેશનાં અલગ-અલગ રાજ્યમાં યોજાતા ટૂર્નામેન્ટમાં ભાગ લઈને અનેક મેડલ અને ટ્રોફી પોતાના નામે કરી ચુકી છે. એટલું જ નહિ ત્વિશા સ્કોટલેન્ડમાં યોજાયેલા ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઇ ચુકી છે. ત્યારે ત્વિશા ગેમ્સમાં આગળ વધારવામાં તેના માતા-પિતાનો સિંહ ફાળો રહેલો છે. ત્યારે સરકાર ગોલ્ફ પ્લેયર્સને પણ આગળ વધવા સહકાર આપે તેવી માંગ ત્વિશા કરી રહી છે.

IPL / ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ રહી ચૂકેલા આ ખેલાડી બન્યા RCBના બેટિંગ સલાહકાર

Cricket / પ્રથમ ટેસ્ટની હાર ભારતીય ટીમને પડી ભારે, પોઈન્ટ ટેબલમાં ઈગ્લેન્ડ બન્યું નંબર-1

Cricket / સચીન-સેહવાગની જોડી ફરી મળશે જોવા, શરૂ થવા જઇ રહી છે ‘રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ’

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ