Biparjoy Cyclone/ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો,અમદાવાદ મનપાએ જાહેર કરી ગાઈડલાઈન

Bipperjoy વાવાઝોડાને લઈને AMCએ મોટો નિર્ણય જાહેર કર્યો હતો જેમાં 15 જૂન સાંજથી રિવરફ્રન્ટને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટનો લોઅર એરિયા AMC બંધ રાખશે.

Top Stories Gujarat
AMC

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી AMC-Bipperjoy એવામાં સંભવિત વાવાઝોડાને લઈને AMCએ મોટો નિર્યણ જાહેર કર્યો હતો જેમાં 15 જૂન સાંજથી રિવરફ્રન્ટને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટનો લોઅર એરિયા AMC બંધ રાખશે આ સાથે જ અમદાવાદ મનપાએ ફરી એક ગાઈડલાઈન જાહેર કરી છે. AMC એ અપીલ કરી છે કે દૂધ, શાકભાજી,અને અનાજનો સંગ્રહ કરવા માટે બિનજરૂરી બહાર ન નીકળો અને સાવચેતી રાખો.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત AMC-Bipperjoy બિપરજોય ‘ખૂબ જ ગંભીર ચક્રવાત વાવાઝોડા’માં તીવ્ર બની ગયું છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13થી 17 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે.

જેમાં 13 જૂને કચ્છ,દ્વારકા,પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં AMC-Bipperjoy આવી છે. 14 જૂને કચ્છ,દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈને દ્વારકામાં પવનની ઝડપ વધતી જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. દરિયાના નજીક લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસર, 20થી વધુ વૃક્ષ ધરાશાયી: એક યુવકનું મોત

આ પણ વાંચો:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા, 14 થી 16 જૂન ભારે વરસાદ 

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચો:વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચો:વાવાઝોડું ત્રાટકે કે ન ત્રાટકે સૌરાષ્ટ્ર-કચ્છને 400 કરોડનું નુકસાન નિશ્ચિત