વલસાડ/ તીથલ બીચ બ્લુ ફ્લેગમાં સ્વચ્છ થશે ? કે ફરીવાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચાઉ થશે ?

બજેટમાં રાજ્યના 4 જેટલા બીચોને બ્લુ ફ્લેગમાં સમાવેશ કરી 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બીચમા વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarat Others Trending
તિથલ બજેટમાં રાજ્યના 4 જેટલા બીચોને બ્લુ ફ્લેગમાં સમાવેશ કરી 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બીચમા વલસાડ જિલ્લામાં

રાજ્યના નાણાં પ્રધાન તેમજ વલસાડ જિલ્લાના ધારાસભ્ય કનું દેસાઇ દ્વારા ગુરૂવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં રાજ્યના 4 જેટલા બીચોને બ્લુ ફ્લેગમાં સમાવેશ કરી 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બીચમા વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તિથલ બીચને દેશનો પહેલો ડિસેબલ બીચ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ બીચનો વિકાસ ક્યાંક ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના કારણે અધુરો રહી ગયો છે. ત્યારે ફરી એક વાર બીચ માટે જે ગ્રાન્ટ આપવામાં આવી છે. વલસાડનો તીથલ બીચ બ્લુ ફ્લેગમાં સ્વચ્છ થાય એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

  • રાજ્યના 4 બીચોના વિકાસના કામોને મંજૂરી
  • બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા ગ્રાન્ટની ફાળવણી
  • રૂ.8 કરોડની ગ્રાન્ટની ફાળવણી
  • તિથલ બીચ સ્વચ્છ થાય એવી સ્થાનિકની માંગ

રાજ્ય ના નાણાં પ્રધાન તેમજ વલસાડ જિલ્લા ના ધારાસભ્ય કનું દેસાઇ દ્વારા ગુરૂવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં રાજ્ય ના 4 જેટલા બીચો ને બ્લુ ફ્લેગ સમાવેશ કરી 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બીચમા વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ બીચ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રિમ બીચ એટલે કે તિથલ બીચને દેશનો પહેલો ડિસેબલ બીચ બનાવવા માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ બીચનો વિકાસ ક્યાંક ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરો ના કારણે અધુરો રહી ગયો છે ત્યારે ફરી એક વાર પ્રધાન મંત્રીના બીચ માટે જે ગ્રાન્ટ આપવામાં આવી છે એમાં ગોબચારી ન થાય અને વલસાડ નો તીથલ બીચ બ્લુ ફ્લેગ માં સ્વચ્છ થાય એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

ભરૂચ/ ભારતીય ચલણી નોટો અને માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાસ

Ukraine Crisis/ યુક્રેન તબાહીના 9 દિવસ, બરબાદીની નિશાનીઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, કિવમાં છેલ્લી લડાઈની તૈયારીઓ

ભરૂચ/ ભારતીય ચલણી નોટો અને માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાસ