Not Set/ આજે છે કેપ્ટન કોહલીનો બર્થડે, પત્ની અનુષ્કા શર્માએ કર્યું આ રીતે વિશ

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના પતિ અને ઇન્ડીયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનો આજે 30મો બર્થડે છે અને આ દિવસે અનુષ્કાએ પોતાનાં પતિને જન્મદિવસની શુભકામના આપી છે. અનુષ્કા અને કોહલીનાં લગ્ન આ વર્ષે જ થયાં છે. બંને વચ્ચેનો પ્રેમ પણ લોકોથી છુપો રહ્યો નથી. અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથેનો ફોટો પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર […]

Top Stories India Uncategorized
virushka reception આજે છે કેપ્ટન કોહલીનો બર્થડે, પત્ની અનુષ્કા શર્માએ કર્યું આ રીતે વિશ

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના પતિ અને ઇન્ડીયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનો આજે 30મો બર્થડે છે અને આ દિવસે અનુષ્કાએ પોતાનાં પતિને જન્મદિવસની શુભકામના આપી છે. અનુષ્કા અને કોહલીનાં લગ્ન આ વર્ષે જ થયાં છે. બંને વચ્ચેનો પ્રેમ પણ લોકોથી છુપો રહ્યો નથી.

અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથેનો ફોટો પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર મુક્યો છે અને કેપ્શન લખ્યું છે કે, ‘ આભાર ભગવાન આનાં જન્મ માટે.’

અનુષ્કાએ ટ્વીટર પર અને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અને કોહલીનો ફોટો શેર કર્યો છે.

Instagram will load in the frontend.

અનુષ્કા શર્માનાં ઝીરો મૂવીનું હાલમાં ટ્રેલર રીલીઝ થયું છે. આ ફિલ્માં શાહ રુખ ખાન અને કેટરીના કેફ પણ છે.