Not Set/ ‘ખોદા પહાડ નિકલા હાથી’ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે 39 દેશોમાંથી શોધી કાઢી 125 કરોડની જાહેર ન થયેલી ઇન્કમ

કેલેન્ડર વર્ષ 2016 માટે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ 39 દેશોમાંથી 1.2 લાખ લોકોના ડેટા એકઠા કર્યા છે. ફોરેન અકાઉન્ટ કમ્પ્લાય્ન્સ એક્ટ (FATCA) હેઠળ આઈટી ડીપાર્ટમેન્ટએ 125 કરોડની અપ્રગટ થયેલી ઇન્ક્મ શોધી કાઢી છે. 9 હજાર કેસના વેરીફીકેશન કર્યા બાદ ડાયરેક્ટરેટ ઓફ ઈન્ટેલીજન્સ અને ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન અને ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આ અપ્રગટ થયેલી ઇન્ક્મ શોધી છે. 2014મા આ […]

World Trending
FATCA logo ‘ખોદા પહાડ નિકલા હાથી’ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે 39 દેશોમાંથી શોધી કાઢી 125 કરોડની જાહેર ન થયેલી ઇન્કમ

કેલેન્ડર વર્ષ 2016 માટે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ 39 દેશોમાંથી 1.2 લાખ લોકોના ડેટા એકઠા કર્યા છે. ફોરેન અકાઉન્ટ કમ્પ્લાય્ન્સ એક્ટ (FATCA) હેઠળ આઈટી ડીપાર્ટમેન્ટએ 125 કરોડની અપ્રગટ થયેલી ઇન્ક્મ શોધી કાઢી છે.

fatca1 1 .5653a1d7172f2 e1533215626901 ‘ખોદા પહાડ નિકલા હાથી’ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે 39 દેશોમાંથી શોધી કાઢી 125 કરોડની જાહેર ન થયેલી ઇન્કમ

9 હજાર કેસના વેરીફીકેશન કર્યા બાદ ડાયરેક્ટરેટ ઓફ ઈન્ટેલીજન્સ અને ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન અને ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આ અપ્રગટ થયેલી ઇન્ક્મ શોધી છે. 2014મા આ રકમ 27 કરોડની હતી અને 2016માં આ 125 કરોડ પર પહોચી ગઈ હતી. બ્લેક મની એક્ટના સેક્શન 43 હેઠળ 700 કેસ પર પેનલ્ટી ની જોગવાઈ કરવામાં આવી છે જયારે 1 લાખની વધુ પેનલ્ટી 100 કેસ પર લડવાની જોગવાઈ કરવામાં આવી છે.આઈટી ડીપાર્ટમેન્ટ પાસે આવેલા 9 હજાર કેસમાં 1100 થી વધુ કેસમાં અધુરી માહિતી છે.

કેલેન્ડર વર્ષ 2016માં 39 દેશોમાંથી 1.2 લાખ લોકોની જાહેર ન કરાયેલી ઇન્કમ આઈટી ડીપાર્ટમેન્ટએ શોધી કાઢી છે જેમાંથી 34 હજાર કેસમાં જ લોકોના પાનની માહિતી હાજર છે.

યુએસએ દ્વારા 2010માં FATCA લો રજુ કરવામાં આવ્યો હતો.