Not Set/ કર્ણાટક સરકારનો અનોખો નિર્ણય, ટૂ વ્હીલરમાં નહી જોવા મળે બેક સીટ

કર્ણાટક સરકારે રાજ્યમાં રોડ અકસ્માતમાં થનારા મોતના આંકડામાં ઘટાડો થાય એ માટે ટૂ વ્હીલરમાં બેક સીટ પર યાત્રીના બેસવા પર રોક લગાવી છે. એટલું જ નહીં સરકારે ટુ વ્હીલરની પાછળની સીટ હટાવવાની તૈયારી કરી લીધી છે. આ નિયમ 100 CC થી ઓછી તાકાત ધરાવતા એન્જીનના વાહનો પર લાગુ થશે. રાજ્ય સરકાર આ માટે ટૂ વ્હીલર […]

Business
173902 two wheeler કર્ણાટક સરકારનો અનોખો નિર્ણય, ટૂ વ્હીલરમાં નહી જોવા મળે બેક સીટ

કર્ણાટક સરકારે રાજ્યમાં રોડ અકસ્માતમાં થનારા મોતના આંકડામાં ઘટાડો થાય એ માટે ટૂ વ્હીલરમાં બેક સીટ પર યાત્રીના બેસવા પર રોક લગાવી છે. એટલું જ નહીં સરકારે ટુ વ્હીલરની પાછળની સીટ હટાવવાની તૈયારી કરી લીધી છે. આ નિયમ 100 CC થી ઓછી તાકાત ધરાવતા એન્જીનના વાહનો પર લાગુ થશે. રાજ્ય સરકાર આ માટે ટૂ વ્હીલર બનાવનારી કંપનીઓ સાથે વાતચિત કરશે અને 100 CC થી ઓછી તાકાત ધરાવતા એન્જીનો પર સીટ ન લગાવવા માટે વાત કરશે.