Not Set/ સુશાંત સિંહ રાજપુતે આગામી ફિલ્મ માટે બોઇંગ 737 વિમાન ઉડાવવાની તાલિમ લીધી

નવી દિલ્હીઃ બોલીવુડનો નવો પર્ફેક્શનિસ્ટ સુંશાંત સિંહ રાજપુત પોતાની આવનાર ફિલ્મ માટે સુશાંત બોઇંગ 737 વિમાન ઉડાવતો નજરે પડશે. સુંશાંત સિંહ રાજપુત પોતાની દરેક ફિલ્મો માટે જીણી જીણી બાબતોનું ધ્યાન રાખે છે. અને પોતાના કામ પ્રત્યે ડેડિકેટ રહે છે. જોકે સુંશાંત આ બોઇંગ રિયલમાં નથી ઉડાવ્યું. પરંતું તેના સિમુલેટરમા ટ્રેનિંગ લઇ રહ્યા છે. સુંશાંતે પોતાની […]

Uncategorized
sushant સુશાંત સિંહ રાજપુતે આગામી ફિલ્મ માટે બોઇંગ 737 વિમાન ઉડાવવાની તાલિમ લીધી

નવી દિલ્હીઃ બોલીવુડનો નવો પર્ફેક્શનિસ્ટ સુંશાંત સિંહ રાજપુત પોતાની આવનાર ફિલ્મ માટે સુશાંત બોઇંગ 737 વિમાન ઉડાવતો નજરે પડશે. સુંશાંત સિંહ રાજપુત પોતાની દરેક ફિલ્મો માટે જીણી જીણી બાબતોનું ધ્યાન રાખે છે. અને પોતાના કામ પ્રત્યે ડેડિકેટ રહે છે. જોકે સુંશાંત આ બોઇંગ રિયલમાં નથી ઉડાવ્યું. પરંતું તેના સિમુલેટરમા ટ્રેનિંગ લઇ રહ્યા છે. સુંશાંતે પોતાની ટ્રેનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમા તે જહાજ ઉડાવતા નજરે પડે છે.

સુશાંત સિહે આપેલા એમ.એસ. ધોની ફિલ્મ માટે પણ ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. જેના માટે તે સતત ધોનીના સંપર્કમાં રહ્યો હતો. તેની ચાલવાથી લઇને બેટિંગ સ્ટાઇલ શીખી હતી.

જો તમે સ્ક્રીન જોઇને એવું લાગતુ હોય કે તે સાચે જ વિમાન ઉડાવે છે તો તે તમારી ભૂલ છે. સામે દેખાઇ રહેલી હવાઇ પટ્ટી પણ અસલી નથી. તમારી સામે જે દેખાય છે તે ત્રણ ભાગમાં વહેંચાયેલી સ્ક્રિન છે. જે ભ્રમ પેદા કરે છે કે તમે અસલી જહાજ ઉડાવી રહ્યો છો.

https://twitter.com/itsSSR/status/821284557915766784?ref_src=twsrc%5Etfw