Bhavnagar-Angdan/ ભાવનગર શહેરમાં 77મું અંગદાન

ગુજરાતમાં અંગદાનનો મહિમા વધી રહ્યો છે. લોકો હવે ધીમે-ધીમે તેનું મહત્ત્વ સમજી રહ્યા છે. આ અંગદાન હવે અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો પૂરતુ જ સીમિત નથી. ભાવનગર જેવા નાના શહેરોમાં પણ લોકો અંગદાનનું મહત્વ સમજી રહ્યા છે. ભાવનગર શહેરમાં 77મું અંગદાન જોવા મળ્યું છે.

Gujarat Others
Beginners guide to 2024 04 06T103742.656 ભાવનગર શહેરમાં 77મું અંગદાન

ભાવનગરઃ ગુજરાતમાં અંગદાનનો મહિમા વધી રહ્યો છે. લોકો હવે ધીમે-ધીમે તેનું મહત્ત્વ સમજી રહ્યા છે. આ અંગદાન હવે અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો પૂરતુ જ સીમિત નથી. ભાવનગર જેવા નાના શહેરોમાં પણ લોકો અંગદાનનું મહત્વ સમજી રહ્યા છે. ભાવનગર શહેરમાં 77મું અંગદાન જોવા મળ્યું છે.

Bhavnagar Angdan ભાવનગર શહેરમાં 77મું અંગદાન

ભાવનગરમાં મૃત્યુ પામેલા રંજનબેન અશોકભાઈ મકવાણાનું અંગદાન કરવામાંઆવ્યું છે. રંજનબેનની બે કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવ્યું હતું. મૃતકના અંગોને ગ્રીન કોરિડોર રચીને અમદાવાદ મોકલવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે